________________
૨૨૬
સ્વાધ્યા૦ ગ્રન્થસાહ
जिणहरमंडिअवसुहो, दाउं अणुकंपभत्चिदाणाई । तित्थप्पभावगरेहिं, संपत्तो संपई राया ॥१३॥ दाउंसद्धासुद्धे, सुद्धे कुम्मासए महामुणिणो। सिरिमूलदेवकुमरो, रज्जसिरिं पाविओ गु (ग) रुई ॥१४॥ अइदाणमुहरकविअण-विरइअसयसंखकव्ववित्थरिअं । विक्कमनरिंदचरिअं, अज्जवि लोए परिप्फुरड् ॥१५॥ तियलोयबंधवेहि, तन्भवचरिमेहिं जिणवरिंदेहिं । कयकिच्चेहि वि दिन्नं, संवच्छरियं महादाणं ॥१६॥
જેણે સકળ પૃથ્વીને જિનચેત્યોથી સુશોભિત કરી, એવો સંપ્રતિ રાજા, અનુકપ્પાદાન અને ભક્તિદાન (સુપાત્ર દાન) વડે શાસન પ્રભાવમાં રેખાને (પ્રથમ નંબરને) પામ્યો. (૧૩)
શ્રદ્ધા વડે શુદ્ધ એટલે શુદ્ધ શ્રદ્ધા પૂર્વક નિર્દોષ એવા માત્ર અડદના બાકુળાનું દાન મહામુનિને દેવાથી (જિતશત્રુ રાજાને પુત્ર) શ્રીમૂળદેવ કુમાર વિશાળ રાજ્યલક્ષમીને પામ્યો. (૧૪)
અતિદાન મળવાથી વાચાળ (ખૂશી) થએલા કવિઓ (પણ્ડિત)એ સેંકડે કા વડે રચેલું શ્રીવિક્રમાદિત્ય રાજાનું વિસ્તૃત ચરિત્ર અદ્યાપિ પર્યન્ત લેકમાં પ્રસિદ્ધ છે. (૧૫)
- ત્રણ લોકના બધુ એવા શ્રીજિનેશ્વરે કે જેઓ તે જ ભવમાં નિશ્ચિત મેક્ષ જવાના હેવાથી કૃતકૃત્ય છે તેઓએ પણ સાંવત્સરિક (એક–એક વર્ષ પર્યન્ત) મહાદાન આપ્યું.