________________
કુલકસંગ્રહ
૨૨૫ दाऊण खीरदाणं, तवेण सुसिअंगसाहुणो धणि । जणजणिअचमक्कारो, संजाओ सालिभदो वि ॥९॥ जम्मंतरदाणाओ, उल्लसिआऽपुवकुसलझाणाओ। कयवनो कयपुनो, भोगाणं भायणं जाओ ॥१०॥ घयपूसवस्थपूसा, महरिसिणो दोसलेसपरिहीणा । શ્રદ્ધા સવ્ય (સથ૪) છો–વા મુરું પત્તા રણા जीवंतसामिपडिमाइ, सासणं विअरिऊण भत्तीए । पव्वइऊण सिद्धो, उदाइणो चरमरायरिसी ॥१२॥
કઢરેગવાળા (માદા) મુનિને ઔષધમાં ઉપયોગી વસ્તુઓ (બાવના ચન્દન અને કંબળ) વગરમૂલ્ય આપવા માત્રથી પણ રત્નકંબળ અને બાવનાચન્દનને વ્યાપારી (વાણિયો) તે જ ભવમાં સિદ્ધિપદ પામ્યો. (૮)
તપશ્ચર્યાથી અત્યન્ત શેષિત દેહવાળા તપસ્વી મુનિરાજને ક્ષીરનું દાન દેવાથી શાલિભદ્ર પણ સહુ કેઈને ચમત્કાર ઉપજાવે તેવી (અને અગણિત) ઋદ્ધિનું પાત્ર થશે. (૯)
પૂર્વ જન્મમાં દીધેલા દાનથી પ્રગટેલા અપૂર્વ શુભ ધ્યાનના પ્રભાવે અતિપુણ્યવંત કયવો શેઠ વિશાળ સુખભેગને ભાગી થયો. (૧૦)
છૂતપુષ્ય અને વસ્ત્રપુષ્ય નામના મહામુનિઓ સ્વલબ્ધિ વડે સકળ ગચ્છની નિરતિચાર ભક્તિ કરતા થકા સદગતિને (ક્ષને) પામ્યા. (૧૧) જીવન્ત (મહાવીર) સ્વામીની પ્રતિમાની ભક્તિ માટે રાજ્ય (ને ભાગ) (ગામ ગરાસ) આપીને દીક્ષિત થએલા ઉદાયી નામના છેલ્લા રાજર્ષિ મેક્ષગતિને પામ્યા. (૧૨)
૧૫