________________
૨૨૪
સ્વાધ્યા૦ ગ્રન્થસન્ધહ
धणसत्थवाहजम्मे, जं घयदाणं कयं सुसाहूणं । तक्कारणमुसभजिणो, तेलुक्कपियामहो जाओ ॥५॥ करुणाइ दिन्नदाणो, जम्मंतरगहिअपुण्णकिरिआणो । तित्थयरचक्करिद्धि, संपत्तो संतिनाहो वि ॥६॥ पंचसयसाहुभोयण-दाणावन्जिअसुपुण्णपन्भारो। अच्छरिअचरिअभरिओ, भरहो भरहाहिवो जाओ ॥७॥ मूलं विणा वि दाउं, गिलाण पडिअरणजोगवत्थूणि । सिद्धो अ रयणकंबल-चंदणवणिओ वि तम्मि भवे ॥८॥
દુશ્મન પણ (દાતારના ઘેર) પાણી ભરે છે–તેની સર્વ પ્રકારની સેવા કરે છે. (૪)
ધન સાર્થવાહના ભવમાં ઉત્તમ સાધુઓને ઘીનું દાન દીધું હતું, તે કારણથી ઋષભદેવ ભગવાન ત્રણે લોકના પિતામહ (દાદા) થયા. (૫)
પાછલા દશમા ભવમાં કરૂણા વડે (પારેવાને) અભયદાન આપ્યું અને જન્માક્તરમાં જેણે એ પુણ્ય કરિયાણું ખરીદી લીધું, તે શ્રીશાતિનાથ પ્રભુ પણ છેલ્લા ભવે તીર્થકરની અને ચકવતીની ઋદ્ધિ પામ્યા. (૬)
પાંચસે સાધુઓને ભેજન લાવી આપવાથી જેણે બહુ ભારે (નિકાચિત) પુણ્યકર્મ બાંધ્યું તેથી જેનું ચરિત્ર આશ્ચર્યકારક છે એ ભરત રાજા સપૂર્ણ ભરત ક્ષેત્રને નાયક-ચક્રવતી રાજા થયો. (૭)