________________
કુલકસંગ્રહ
॥ अथ दानमहिमागर्भितं दानकुलकम् ॥ परिहरिअरज्जसारो, उप्पाडिअसंजमिक्कगुरुभारो | खंधाओ देवदुसं, विअरंतो जयउ वीरजिणो || १ || धम्मत्थकामभेया, तिविहं दाणं जयम्मि विक्खायं । तहवि अ जिणिदमुणिणो, धम्मं दाणं पसंसंति ॥ २ ॥ दाणं सोहरगकरं, दाणं आरुग्गकारणं परमं । दाणं भोगनिहाणं, दाणं ठाणं गुणगणाणं ||३|| दाणण फुरइ कित्ती, दाणेण य होइ निम्मला कंती | दाणावज्जियहिअओ, वेरी वि हु पाणियं वहइ ||४||
૨૨૩
સમસ્ત રાજ્યઋદ્ધિના ત્યાગ કર્યાં, સંયમના એક અતિ આકરા ભાર ઉપાડયા અને (ઇન્દ્ર મહારાજે દીક્ષા સમયે સ્થાપેલું) દેવષ્ણવ પણ ખભેથી જેમણે (પાછળ આવેલા વિપ્રને) દાનમાં આપી દીધું તે શ્રીવીરપ્રભુ જયવન્તા વ. (૧)
જો કે ધર્મદાન, અદાન, અને કામદાન, એમ ત્રણ પ્રકારનું દાન દુનિયામાં પ્રસિદ્ધ છે, તે પણ જિનેશ્વરપ્રભુની આજ્ઞાના રસિક મુનિએ ધાર્મિક જ્ઞાનને જ પ્રશ ંસે છે. (૨)
દાન સૌભાગ્યને કરનારૂં, દાન આરાગ્યનું પરમ કારણ, દ્વાન પુણ્યનું નિધાન એટલે ભાગ લકારી અને દાન અનેક ગુણ સમૂહેાનું સ્થાન છે. (૩)
દાન વડે નિળ કીર્તિ વધે છે, દાનથી નિળ કાન્તિ વધે છે અને દાનથી વશ થયુ છે હૃદય જેનું એવો