________________
૨૦૮
સ્વાધ્યા૦ ગ્રન્થસાહ
अट्ठमीचउद्दसीसुं, सवाणि वि चेइआई वंदिज्जा ॥ सव्वे वि तहा मुणिणो, सेसदिणे चेइअं इकं ॥९॥ पइदिणं तिन्नि वारा, जिठे साहू नमामि निअमेणं । वेयावच्चं किंची, गिलाण वुड्ढाइणं कुब्वे ॥१०॥ अह चारित्तायारे, नियमग्गहणं करेमि भावणं ।
बहिभूगमणाईसुं, वज्जे वत्ताई इरियत्थं ॥११॥ યથાશક્તિ આળસરહિત દેવવન્દન કરૂં. (શક્તિ સોગ પ્રમાણે જઘન્યથી એકવખત અને ઉત્કૃષ્ટથી ૪ વખત દેવવંદન કરું.) (૮)
વળી દરેક અષ્ટમી તથા ચતુર્દશીના દિવસે જે ગામ નગરમાં હોઉં ત્યાંનાં સઘળાં દેરાસરે જુહારવાં, તેમજ સઘળા ય મુનિરાજેને વાંદરા અને બાકીના દિવસેમાં એક દેરાસરે દર્શનચેત્યવન્દનાદિ અવશ્ય કરવું. (૯)
તે હંમેશાં વડીલ સાધુઓને નિશે ત્રણ વાર (ત્રિકાળ) વન્દન કરૂં જ અને બીજા ગ્લાન (બીમાર) તથા વૃદ્ધાદિક મુનિજનેની વૈયાવચ્ચ યથાશકિત કરું. (સાધ્વીએ પોતાના સમુદાયમાં દરેક વડીલ સાધ્વીને વન્દન કરવું) (૧૦)
હવે ચારિત્રાચાર વિષે નીચે મુજબ નિયમ ભાવસહિત અંગીકાર કરું છું.
૧. ઇસમિતિ-વડનીતિ–લઘુનીતિ કરવા અથવા આહાર-પાણી વહારવા જતાં-આવતાં ઈર્યાસમિતિ પાળવા માટે (જીવરક્ષા માટે) વાટમાં વાર્તાલાપ વિગેરે કરવાનું હું વજું–ત્યાગ કરું છું. (રસ્તે ચાલતાં બેલીશ નહિ) (૧૧)