________________
કુલકસંગ્રહ
૨૦૯ अपमज्जियगमणम्मि, असंडासपमज्जिउच उवविसणे। પાછળ ર વિના, કવિ પંચનપુરા ? उग्घाडेण मुहेणं, नो भासे अहव जत्तिया वारा । भासे तत्तियमित्ता, लोगस्स करेमि उस्सग्गं ॥१३॥ असणे तह पडिक्कमणे, वयणं वज्जे विसेसकज्ज विणा सक्कीयमुवहिं च तहा, पडिलेहंतो न बेमि सया ॥१४॥
દિવસે દૃષ્ટિથી કે રાત્રિએ દંડાસનથી પૂજ્યા પ્રમાર્યા વગર ચાલ્યા જવાય તે, અંગ-પડિલેહણા પ્રમુખ સંડાસા કે આસન પડિલેહ્યા પ્રમાર્યા વિના બેસી જવાય તે અને કટાસણુ-કાંબળી વિના જમીન ઉપર બેસી જવાય તે (તત્કાળ) પાંચ નમસ્કાર કરવા. (પાંચ ખમાસમણ દેવાં અથવા પાંચ વાર નવાર મન્ચને જાપ કરો.) (૧૨)
૨–ભાષાસમિતિ–ઉઘાડે મુખે (મુહપત્તિ રાખ્યા વિના) નહિ જ બોલું, છતાં ગફલતથી જેટલી વાર ખુલ્લા મુખે બેલી જાઉં તેટલી વાર (ઈરિયાવહીપૂર્વક) એક લેગસને કાઉસ્સગ્ન કરું. (૧૩)
આહાર–પાણી વાપરતાં તેમજ પ્રતિકમણ કરતાં કોઈ મહત્ત્વના કાર્ય વિના કેઈને કાંઈ કહું નહિ, એટલે કે કઈ સંગાથે વાર્તાલાપ કરું નહિ; એ જ રીતે મારી પિતાની ઉપધિની પડિલેહણા કરતાં હું કદાપિ બેલું નહિ. (વડીલના પડિલેહણ વખતે કારણે બોલવું પડે જયણ.) (૧૪)