________________
સ્વાધ્યા૦ ગ્રન્થસન્દેહુ
पुव्वरयाणुस्सरणं, इत्थिजणविरहरूवविलवं च । अइबहुअं अइबहुसो, विवज्जयं तो अ आहारं ||३३५ ॥ वज्जंतो अ विभूसं, जइज्ज इह बंभचेरगुत्तीसु । સાદ તિવ્રુત્તિનુત્તો, નિદુકો વંતો વસંતો ૬ ।।૩૩૬॥ गुज्झोरवयणकक्खोरुअंतरे तह थणंतरे दटुं । સાન્દ્ર્ તો વિદિ, ન ય બંધ વિદ્વિપ વિËિ રૂરૂષ્ણા
૧૨૪
વળી (સાધુ કે સાધ્વીએ) પૂર્વે ભાગવેલા ભાગોના સ્મરણના, પતિ વિયેાગિની સ્ત્રીના વિરહું વિલાપને તથા ભીંત વિગેરેના આંતરે સંભળાતા મૈથુન ક્રીડાના શબ્દોને સાંભળવાના, રૂક્ષ વિગેરે પણ અતિ પ્રમાણુ આહારને અને થાડા પણુ સ્વાદિષ્ટ કે માદક આહારના, એ સવના ત્યાગ કરવા. (૩૩૫)
તથા ત્રણગુપ્તિથી ગુપ્ત, મનઇન્દ્રિયાના વ્યાપાર રહિત શાન્ત, જિતેન્દ્રિય અને કષાયના વિજેતા બનીને સાધુએ શરીરની શાભા-સંસ્કારરૂપ વિભૂષાને પણ છેડીને બ્રહ્મચર્યની એ નવ ગુપ્તિએના પાલનમાં ઉદ્યમ કરવો જોઇએ. (૩૩૬)
તથા સ્ત્રીની ચેાનિ, સાથળ, મુખ, બગલ, હૃદય વિગેરેના પેાલાણને (આંતરાને) તથા સ્તનાના આંતરાને દેખવામાં આવે તે સૂર્યની સામેથી ખેંચી લે તેમ તુત ષ્ટિને ખેંચી લેવી અને સ્ત્રીની દૃષ્ટિ સાથે દૃષ્ટિ કદી પણ જોડવી નહિ. (એમ સાધ્વીએ પુરૂષને અગે પણ સમજવું.) (૩૩૭)