SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ સ્વાધ્યા૦ ગ્રન્થસન્ધહ साहूणं अप्परई, ससरीरपलोअणा तवे अरई । सुत्थिअवन्नो अइपहरिसो य नत्थी सुसाहूणं ॥३१७॥ उव्वेयओ अ अरणामओ अ, अरमंतिया य अरई य । कलिमलओ अ अणेगग्गयाय कत्तो? सुविहियाणं ॥३१८॥ सोगं संतावं अधिइं च, मन्नुं च वेमणस्सं च । कारुण्ण-रुनभावं, न साहुधम्मम्मि इच्छंति ॥३१९॥ માં પ્રીતિ કરવી, સામાન્ય હાસ્ય અને બીજાઓની હાંસી (મશ્કરી) કરવી, ઈત્યાદિ (હાસ્ય) ઉત્તમ સાધુઓ કરતા નથી. (૩૧૬) - સાધુને, “મને ઠંડી, તાપ વિગેરે ન જોઈએ એવી શરીરની રૂચિ તથા સ્વશરીરને રાગથી (દુર્બળ-સબળ વિગેરે) જોવાનું ન હોય, એથી તપમાં અરતિ (નારાજી), હું સારે છું એવી આત્મશ્લાઘા અને અતિ હર્ષનાં નિમિત્ત હોવા છતાં હર્ષ વિગેરે સારા સાધુને ન હોય, અર્થાત્ એવી રતિ ન કરે તે સાધુ ઉત્તમ જાણ. (૩૧૭) ધર્મધર્યમાં ઉદ્વેગ (ચલ સ્વભાવ), વિષયોના આકર્ષણરૂપ આત્મરોગ, ધર્મધ્યાનમાં ચિત્તને અનાદર, ચિત્તમાં અતિઉદ્વેગ (અરતિ), ઈષ્ટ વિષયેની અપ્રાપ્તિથી મનને #ભ અને “આ પહેરીશ, આ ખાઈશ, આ જોઈશ વિગેરે ચિત્તનું ડામડેલપણું; એવી અરતિ જિનાજ્ઞાના પાલક ઉત્તમ મુનિઓને કયાંથી હોય? અર્થાતું ન હોય. (૩૧૮) સ્વજનાદિના મરણ વિગેરેને શેક, અતિશકરૂપ
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy