________________
ઉપદેશમાળા
घोरे भयागरे सागरम्मि, तिमिमगरगाहपउरम्मि । जो पविस सो पविस, लोभमहासागरे भीमे ॥ ३१४॥
૧૧૭
गुणदो बहुविसेसं, पयं पयं जाणिऊण नीसेसं । दोसेसु जणो न विरज्जs त्ति कम्माण अहिगारो ॥३१५॥ अट्टहासकेलिकिलत्तणं हासखिडजमगरुई |
कंदष्पं उवहसणं, परस्स न करंति अणगारा ||३१६ ॥ વિષવેલડીએના જંગલ જેવી ભયંકર (હાવાથી તેને વશ થનારા સંયમ પ્રાણનો નાશ કરે) છે. (૩૧૩)
જે લેાભરૂપી મહાસમુદ્રમાં પ્રવેશ કરે છે તે મેટા મચ્છો, મગરે અને ઝુંડ વિગેરે ભયંકર જળચરજીવાથી ભયંકર મેાટા સમુદ્રમાં પ્રવેશ કરે છે, અર્થાત્ લેાભને વશ થવું તે ભયંકર મહાસાગરમાં ડૂબવા ખરાખર છે. (૩૧૪)
જિનાગમના પદે પદે જ્ઞાનાદિ ગુણ્ણાનું તથા ક્રોધાદિ દોષાનું અંતર (ફળ) સંપૂર્ણ જાણવા છતાં પણ જીવ દાષાથી વિરાગી થતા (અટકતા) નથી એ કર્મોનું જ આધિપત્ય છે. (જીવ કર્માને વશ દીન બની ગયા છે એનું પરિણામ છે.) (૩૧૫)
(એ પ્રમાણે કોધાદિની દુષ્ટતા જણાવીને હવે હાસ્યાદિની વિષમતા કહે છે કે) ખુલ્લા મુખે ખડખડાટ હસવું, રમતથી બીજાને હરાવવાપણું, વિટ–ભાંડની જેમ ચાળા કરવા, વિષયાદિમાં રાગ વધે તેવાં યમકાદિ કાવ્યેા (ગીતા—ગાયના)