SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ સ્વાધ્યા૦ ગ્રન્થસોહ एएसु जो न वट्टिज्जा, तेणं अप्पा जहडिओ नाओ। मणुआण माणणिज्जो, देवाण वि देवयं हुज्जा ॥३१०॥ जो भासुरं भुअंगं, पयंडदाढाविसं विघट्टेइ । तत्तो चिय तस्संतो, रोसभुअंगोवमाणमिणं ॥३११॥ जो आगलेइ मत्तं, कयंतकालोवमं वणगइंदं । सो तेणं चिय छुज्जइ, माणगइंदेण इत्थुवमा ॥३१२॥ विसवल्लिमहागहणं, जो पविसह साणुवायफरिसविसं । सो अचिरेण विणस्सइ, माया विसवल्लिगहणसमा ॥३१३॥ એ ઉપર્યુક્ત કષાયમાં જે રહેતે (રાચતો નથી, તેણે આત્માને યથાર્થ ઓળખ્યો છે અને તે મહાત્મા મનુષ્યોને માનનીય અને દેવેને પણ દેવની જેમ પૂજ્ય બને છે. (૩૧૦) જે અતિરૌદ્ર, પ્રચંડ એવા આશિર્વિષ સપને છેડે (સતાવે છે તેને તે સર્ષથી નાશ (મરણ) થાય છે. એ ઉપમા ક્રોધસર્ષની છે. અર્થાત્ કોલસને ઉદીરનારે-વેગ આપનારે આત્મા સંયમરૂપી પ્રાણનો નાશ કરે છે. (૩૧૧) જે મદેન્મત્ત મરણકાળ સરખા જંગલી હાથીને પકડે તે તેનાથી ચૂરાઈ જાય એ ઉપમા માન કષાયરૂપ હાથીની સમજવી. અર્થાત્ માનને ઉદીરનારે આત્મા તેના સર્વ ગુણે) ચૂરાઈ જાય છે. (૩૧૨) જે વિષવેલાડીઓના મહાભયંકર જંગલમાં સામા પવને ઝેર સ્પશે તેમ પેસે છે તે વેલડીઓના ઝેરી પવનના સ્પર્શ અને ગંધથી તત્કાળ નાશ (મરણ) પામે છે. તેમ માયા
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy