________________
ઉપદેશમાળા
छलछोम संवइयरो, गूढायारत्तण' मई कुडिला । वीसंभघायणं पिय, भवकोडिसएस वि नडंति ॥३०७॥
॥ યુમ્મ્ ॥
लोभ असंचयसीलया य, किलिङत्तणं अइममत्तं । कप्पण्णमपरिभोगो, नट्ठविणि य आगल्लं ||३०८|| मुच्छा अइबहुधणलोभया य, तब्भावभावणा य सया । बोलंति महाघोरे, जरमरणमहासमुद्दमि ॥ ३०९ ॥
૧૧૫
ઠગવા, કાઇના સદ્ભાવ (વિશ્વાસ) ન કરવા, સર્વ પદાર્થાને અંગે અસત્ય (ઉત્સૂત્ર) ખેલવું, પારકી થાપણ એળવવી, એ બધાં માયાનાં રૂપાંતર છે. તે ઉપરાન્ત છળ, છદ્મ (હૃદયના ભાવને છૂપાવવા), પેાતાના સ્વાર્થ માટે ગાંડામાં ગણાવુ મૂર્ખ ની ચેષ્ટા કરવી, ગુપ્ત આચરણ, વક્ર બુદ્ધિ, વિશ્વાસઘાત એ સમાયાનાં રૂપાંતરો પણ ક્રોડાકોડ જન્મમરણ સુધી સંસારમાં નડે છે (ભમાવે છે). (૩૦૧-૩૦૭)
લેાભ-અતિસંચય–એકઠું કરવાના સ્વભાવ, કઠારતા, અતિ મમતા, કૃપણુતા, છતી સામગ્રીએ ભૂખ્યા રહેવું, કાઈ વસ્તુ નાશ પામતાં-ચારાઈ જતાં કે આપેલી પાછી નહિ આવતાં ખીમાર પડવુ, (૩૦૮)
મૂતિ થવું, ધનના અતિઘણા લાભ કરવા અને સદા લાભી સ્વભાવથી ચિત્તમાં તેનું ચિત્વન કરવું વિગેરે લેાલનાં જ રૂપે છે તે જન્મમરણથી મહાભયકર અપાર સંસાર સમુદ્રમાં છુડાવે (ભમાવે) છે. (૩૦૯)