________________
ઉપદેશમાળા
૧૦૩
सिंहासणे निसणं, सोवागं सेणिओ नखरिंदो।। विज्जं मग्गइ पयओ, इअ साहुजणस्स सुअविणओ॥२६६॥ विज्जाए कासवसं-तिआएदगसूअरो सिरिं पत्तो। पडिओ मुसं वयंतो, सुअनिण्हवणा इअ अपत्था ॥२६॥ सयलम्मि वि जिअलोए, तेण इहं घोसिओ अमाघाओ। इक पि जो दुहत्तं, सत्तं बोहेइ जिणवयणे ॥२६८॥ અર્થાત્ સર્વસ્વ આપવા છતાં તેઓનું ઋણ મટતું નથી જેમ કે શિવના ભક્ત એક ભીલે શિવની મૂર્તિનું નેત્ર ઉખડી ગયેલું જેઈ પિતાનું નેત્ર ઊખેડીને ચઢી દીધું. (૨૬૫)
ચંડાળને રાજ સિંહાસને બેસાડીને શ્રેણિક રાજાએ વિનયપૂર્વક વિદ્યાની પ્રાર્થના કરી, એ પ્રમાણે સાધુ પુરૂષ શ્રત (જ્ઞાની)ને વિનય કરવું જોઈએ. (૨૬૬)
કેઈ હજામની પાસેથી મેળવેલી (આકાશગામિની) વિદ્યા દ્વારા કેઈ ઉદકશુકરે (પાણીમાં સતત સ્નાન કરવામાં ધમ માનનારા વિષ્ણુના ભક્ત) લક્ષમી (યશપૂજ) મેળવી, કેઈએ વિદ્યા ક્યાંથી મળી એમ પૂછતાં તેણે અસત્ય ઉત્તર આપ્યો તેથી તેને ત્રિદંડ આકાશમાંથી નીચે પડતાં તેની આબરૂ ગઈ. આવી મૃતની નિન્હવતા એ વિદ્યાને અપચે (અપગ્ય) છે. (૨૬૭)
(માટે ગુરૂની નિÇવતા કરવી નહિ કારણ કે-) એક પણ દુઃખી જીવને જે શ્રી જિનવચનને બંધ કરે છે તે (વિદ્યાદાતા ગુરૂ આ જગતમાં સકળ ચૌદરાજ લેકમાં અમારી પડહ વજડાવનારા (મહા ઉપકારી-પૂજ્ય) છે. (૨૬૮)