________________
૧૦૪.
સ્વાધ્યા૦ ગ્રન્થસહ
सम्मत्तदायगाणं, दुप्पडिआरं भवेसु बहुएमु । सव्वगुणमेलियाहि वि, उवयारसहरसकोडीहिं ॥२६९॥ सम्मत्तमि उ लद्धे, ठइआई नरयतिरिअदाराई । दिव्वाणि माणुसाणि अ, मोक्खसुहाई सहीणाई ॥२७०॥ कुसमयसुईण महणं, सम्मत्तं जस्स सुट्टियं हियए । तस्स जगुज्जोयकरं, नाणं चरणं च भवमहणं ॥२७१॥ सुपरिच्छियसम्मत्तो, नाणेणालोइयत्थसब्भावो । निव्वणचरणाउत्तो, इच्छियमत्थं पसाहेइ ॥२७२॥
ઘણું ભલે સુધી દ્વિગુણ-ત્રિગુણ યાવત્ અનંતગુણા ઉપકારે કોડે વાર કરવા છતાં સમ્યત્વનું દાન કરનારા (પમાડનારા) ઉપકારી ગુરૂને બદલે વળતે નથી, અશક્ય છે. (૨૬૯)
(કારણ કે, સમ્યત્વ પ્રાપ્ત થવાથી નરક-તિર્યંચગતિનાં બારણું બંધ થાય છે અને દેવભવનાં મનુષ્યભવનાં તથા અંતે મેક્ષમાં પણ સુખે સ્વાધીન થાય છે. (૨૭૦)
- મિથ્યા આગમના શ્રવણને તેનાથી થયેલી મિથ્યા શ્રદ્ધાને–વાસનાને) તેડી નાખનારૂં સમ્યકત્વ જેના હૃદયમાં સ્થિર થયું છે તેનું જ્ઞાન જગતને પ્રકાશ આપનારું (કેવળજ્ઞાન) બને છે અને ચારિત્ર સંસારને નાશ (મોક્ષ) કરે છે. (ર૭૧)
જેનું સમ્યકત્વ અતિ ઉપસર્ગોથી પાસ થયું છે-અતિદઢ છે, નિર્મળજ્ઞાનથી જીવ-અછવાદિ પદાર્થો રૂપ તને