SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ३४६ ૧૪ श्रीअध्यात्मकल्पद्रुमे પ્રમોદ લક્ષણ કથન. સકલ દોષના ફેડણહાર, વસ્તુ તત્ત્વના દેખણહાર; ગુણવંતનું એ કરિઉ પક્ષ, જીઉ તું લહિ તે મુદિતા લક્ષ. કરુણા લક્ષણ. દીન હીન દુખિયા ભયભીત, યાચમાન જીવિત નિજ ચીત; તસ ઉપકારતણી જે બુદ્ધિ, લહિ તે જઉ તું કરુણા શુદ્ધિ. મધ્યસ્થતા લક્ષણ. જોવું ક્રૂર કર્મ તેહવું, વળી સુરગુરુ નિંદા જેહવું; નિજ પરસંસક ઉપર તિમઇ, લહિ જીઉ તે મધ્યસ્થાઈ માં. સમતા સુખ કથન. સકલ ચેતનાચેતન વિષે, સ્પર્શ, રૂપ, રવ, ગંધ, રસ લખે; સામ્યભાવ જોઇશ જો ચિત્ત, તો તુઝ કરગત શિવસુખ તત્ત. આતમ મદવારણ કથન. સ્યાં ગુણ તુઝ જિણ વાંછે સ્તુતિ, સ્યુ કરતઉ મદભર અદભૂતિ; નરકભીતિ કિણ સુકૃતે ગઈ, સું જીતું યમ તેં મન જઈ. વેતૃત્વ કથન. ગુણ લેવાઈ જે ગુણિયલ તણાં, પરનિંદા આતમને ભણે; મન સમભાવે રાખે વલી, ખીજે વ્યત્યયે વેત્તા રેલી. યથાર્થ વેત્તા કથન. નવિ જાણે શત્રુ નઈ મિત્ર, નૈવ હિતાહિત નિજ પર ચિત્ત; સુખ વાંછે જીઉં કરતું દુઃખધષ, ઈષ્ટ લહિસિ કિમ નિયાણહરેષ. ૨૦ ૧. કર્યું, કર્તવ્ય બજાવ્યું. ૨. તણા. ૩. ષ.
SR No.022283
Book TitleAdhyatma Kalpdrum
Original Sutra AuthorN/A
AuthorTattvaprabhvijay
PublisherJinprabhsuri Granthmala
Publication Year2016
Total Pages398
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy