SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ રૂ૪૭ परिशिष्ट-१ વેત્તાફળ કથન. સુકૃત જાણી સર્વ પરિણામ, રમણીએ રહે ચિરથિતિ ઠામ; અન્ય ભવે તુ અનંત સુખ લહઈ, ત૬ કિમ વ્રતથી નાઠઉ વહઈ. ૨૧ સ્વપર વિભાગ કથન. નિજ પર કીધું જેહ વિભાગ, રાગાદિકે તેહજ અરિ લાગ; ચઉગતિ દુઃખ કારણથી તનઇ, જાણઈ નહી અરિકૃત્રિમ મનૈ. ૨૨ વસ્તુ અનિત્યે સામ્ય કથન. અનાદિ આતમ નિજાર આદિ, કો નઈ પિણ નહિ ભાવ અનાદિ; રિપુ મિત્ર વલિ થિર નહી દેહ, તલ સરિખું ન લહે કિમ એહ? ૨૩ અનિત્ય દઢાવ કથન. પંડિતને તતથી લેપ નહી, માતપિતા સુત સ્ત્રી સુખ ગહી; ન હુવે સુખકર લેપથી અન્ન, ગત આકાર સકલગત તન્ન. સાચ્ચે અલાતા કથન. કામી હુવે સહુ સંજ્ઞાવંત, ધની મનુષ્ય કે કર્મી તંત; ધર્મી કે જૈની કે યતી, શિવવંછક કે એ શિવમતી. સર્વ સ્વારથ કથન. નેહી તિતલઈ નિજનિજ વિષઈ, પોતીકો સ્વારથ જ્યાં લખઈ; જોઈ એવી સ્વારથ રીતિ, એ ઉપરિ કુણ રાખે પ્રીતિ ? - -- રાગદ્વેષ નિષ્કલતા. પામ્યું સ્વપન ઇંદ્રજાલાદિકઈ, જે રતિ અરતિ નિફલ બે બકઇ; તિણપરિ લખિ એ સહુ ભવ વિષઈ, ચિંતવવું આતમને સબૈ. ૨૭ ૨૫. ૧. વિષે.
SR No.022283
Book TitleAdhyatma Kalpdrum
Original Sutra AuthorN/A
AuthorTattvaprabhvijay
PublisherJinprabhsuri Granthmala
Publication Year2016
Total Pages398
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy