________________
चतुर्दशविध आभ्यन्तरग्रन्थः
प्रीतिः, अरतिः - संयमेऽप्रीतिः, उक्तञ्च
(छाया - अरतिश्च संयमे भवति रतिरसंयमे चापि ।)
त्ति भयं - इहलोकादिसप्तधा, शोकः - इष्टवियोगान्मानसं दुःखं, जुगुप्सा - अस्नानादि
मलिनतनुमुनिहीलना तथा चाह
+
'अरई य संजमम्मी होइ रई संजमे यावि'
+
'अण्हाण-माइएहिं साहुं तु दुगंछई दुगंछ' त्ति,
(छाया - अस्नानादिभिः साधुं तु जुगुप्सति जुगुप्सा ।)
तथा क्रोधादीनां चतुष्कं - क्रोधमानमायालो भलक्षणं, एते चतुर्दश आभ्यन्तरा ग्रन्थाः
॥७२१॥'
I+
-
८८५
गुरुरेतांश्चतुर्दशाभ्यन्तरग्रन्थांस्त्यजति ।
एवं षट्त्रिंशद्गुणगणकलितो गुरुर्जगद्दोषपङ्कादुद्धरतु ||२७|| इति षड्विंशतितमी षट्त्रिशिका समाप्ता ।
सव्वा कला धम्मकला जिणेइ, सव्वा कहा धम्मकहा जिइ ।
सव्वं बलं धम्मबलं जिणेइ, सव्वं सुहं धम्मसुहं जिणे ॥
ધર્મકળા બધી કળાઓને જીતે છે, ધર્મકથા બધી કથાઓને જીતે છે, ધર્મબળ બધા બળને જીતે છે, ધર્મસુખ બધા સુખને જીતે છે.
जूए पसत्तस्स धणस्स नासो, मंसं पसत्तस्स दयाइ नासो ।
मज्जं पसत्तस्स जसस्स नासो, वेसापसत्तस्स कुलस्स नासो ॥
જુગારમાં આસક્તનું ધન નાશ પામે છે, માંસમાં આસક્તની દયા નાશ પામે છે, દારૂમાં આસક્તનો યશ નાશ પામે છે, વેશ્યામાં આસક્તનું કુળ નાશ પામે છે. हिंसापसत्तस्स सुधम्मनासो, चोरीपसत्तस्स सरीरनासो ।
तहा परत्थि पसत्तयस्स, सव्वस्स नासो अहमा गई य ॥
હિંસામાં આસક્તનો ધર્મ નાશ પામે છે, ચોરીમાં આસક્તનું શરીર નાશ પામે છે તથા પસ્ત્રીમાં આસક્તનું સર્વસ્વ નાશ પામે છે અને તેને અધમતિ મળે છે.