________________
११३६
ग्रन्थकारेण प्रस्तुतं शास्त्रं कथं विरचितम् ? 'अल्पश्रुतं श्रुतवतां परिहासधाम, त्वद्भक्तिरेव मुखरीकुरुते बलान्माम् । यत्कोकिलः किल मधौ मधुरं विरौति, तच्चारुचूतकलिकानिकरैकहेतुः ॥६॥'
इत्थं पूर्वश्रुत-गुरुभक्ति-प्रभावेण मयैताः षट्त्रिशिकाः सन्दृब्धाः, न तु स्वसामर्थेन ।
अनेन श्लोकेनेदं कुलकं षट्विशिकामयमिति प्रतिपादितम् । षट्विशिकानां विषयप्रमाणेऽप्यनेन श्लोकेन कथिते ॥३९॥
+
जो चयइ उत्तरगुणे, मूलगुणे वि अचिरेण सो चयइ । जह जह कुणइ पमायं, पिल्लिज्जइ तह कसाएहिं ॥
જે ઉત્તરગુણોને તજે છે તે ટૂંક સમયમાં મૂલગુણોને પણ તજે છે. જીવ જેમ જેમ પ્રમાદ કરે છે તેમ તેમ કષાયો તેને પ્રેરે છે. धिद्धी अहो अकज्जं, जं जाणंतो वि रागदोसेहि। फलमउलं कडुअरसं, तं चेव निसेवए जीवो ॥
ધિક્કાર થાઓ, અરે આ અકાર્ય છે કે જીવ રાગ-દ્વેષના અત્યંત કડવા રસરૂપ ફળને જાણતો હોવા છતાં તેમને જ સેવે છે. पत्थरेणाहओ कीवो, पत्थरं डकुमिच्छइ । मिगारिओ सरं पप्प, सरुप्पत्तिं विमग्गइ ॥
પથ્થરથી હણાયેલો કૂતરો પથ્થરને કરડવા ઇચ્છે છે, સિંહ બાણ પામીને બાણનું ઉત્પત્તિસ્થાન શોધે છે. जिणपहअपंडियाणं, पाणहराणं पि पहरमाणाणं । न करंति य पावाइं, पावस्स फलं वियाणंता ॥ - જિનમાર્ગને નહીં જાણનારા એવા, પ્રહાર કરીને પ્રાણ હરનારા જીવોની ઉપર પાપના ફળને જાણનારા જીવો પાપ નથી કરતા.
+