________________
// &
विषयः
वृत्त क्र. १/१९
पृष्ठ क्र. ६१-६६
१/२०
६७-६९
१९ परमात्मनो गुणाः ।
પરમાત્માના ગુણો. परमात्मा रूपरहितश्चिद्रूपो नीरुजः शिवश्च । પરમાત્મા રૂપ વિનાના, જ્ઞાનમય, રોગ વિનાના અને ઉપદ્રવ વિનાના છે. सिद्धिक्षेत्रस्य स्वरूपम् ।
સિદ્ધિક્ષેત્રનું સ્વરૂપ. ३ परमात्माऽनन्तो नित्यश्च ।
પરમાત્મા અનંત અને નિત્ય છે. परमात्माऽनन्तसुखभाक् ।
પરમાત્મા અનંત સુખવાળા છે. २० परमात्मा पक्षपातरहितः ।
પરમાત્મા પક્ષપાત વિનાના છે. आराधितः परमात्मा शिवं कुरुते ।
આરાધાયેલા પરમાત્મા મોક્ષ આપે છે. २ परमात्मा सर्वत्र समः ।
પરમાત્મા બધે સમાન છે. कृतकृत्यस्य परमात्मन आराधनोपायः । કૃતકૃત્ય એવા પરમાત્માની આરાધના કરવાનો ઉપાય आज्ञापालनात्परमात्माऽऽराद्धः स्यात् । આજ્ઞાનું પાલન કરવાથી પરમાત્માની આરાધના થાય છે. परमात्माज्ञा - चित्तं निर्मलीकर्तव्यम् ।
પરમાત્માની આજ્ઞા - ચિત્તને નિર્મળ કરવું. २२ परमात्मनोऽन्या आज्ञाः ।
પરમાત્માની અન્ય આજ્ઞાઓ सर्वदा सम्यग्ज्ञानदर्शनशीलानि पोषणीयानि । હંમેશા સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યફચારિત્રને પુષ્ટ કરવા. परमात्माज्ञा - रागादिदोषा निहन्तव्याः ।
પરમાત્માની આજ્ઞા - રાગ વગેરે દોષોને હણવા. २३ परमात्माज्ञाया माहात्म्यम् ।
પરમાત્માની આજ્ઞાનું માહાભ્ય.
१/२१
७०-७२
१/२२
७३-७६
१/२३
७६-८०