SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ३१ वृत्त क्र. पृष्ठ क्र. विषयः १ परमात्माज्ञा कर्मद्रुमकुठारिका । પરમાત્માની આજ્ઞા કર્મરૂપી વૃક્ષને છેદવા માટે કુહાડી સમાન છે. द्वादशाङ्गीप्रमाणम् । દ્વાદશાંગીનું પ્રમાણ. ३ परमात्माज्ञा द्वादशाङ्गार्थसारभूता । પરમાત્માની આજ્ઞા દ્વાદશાંગીના અર્થના સારરૂપ છે. परमात्माज्ञाऽतिदुर्लभा । પરમાત્માની આજ્ઞા બહુ મુશ્કેલીથી મળે એવી છે. २४ जिनाज्ञापालनापालनाभ्यां लाभहानी । १/२४, ८०-८६ २५, २६ જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું પાલન કરવાથી અને ન કરવાથી થતાં લાભ અને નુકસાન. विश्ववत्सलस्त्रिलोकनाथः श्रीवीरः । વિશ્વ ઉપર વાત્સલ્યવાળા અને ત્રણ લોકના નાથ એવા શ્રીવરપ્રભુ. जिनाज्ञाविराधका भवे भ्रमिष्यन्ति જિનાજ્ઞાની વિરાધના કરનારા સંસારમાં ભમશે. ३ जिनाज्ञाराधका मुक्तिं प्रयाताः । જિનાજ્ઞાની આરાધના કરનારા મોક્ષે ગયા. २५ जिनाज्ञाया माहात्म्यम् । જિનાજ્ઞાનું માહાભ્ય. जिनाज्ञैव सर्वजन्तुहिता मोक्षैकपद्धतिश्च ।। જિનાજ્ઞા જ બધા જીવોને હિતકારી છે અને મોક્ષનો એકમાત્ર રસ્તો १/२७ ८६-८९ जिनाज्ञापालनमेव चारित्रम् । જિનાજ્ઞાનું પાલન એ જ ચારિત્ર છે. जिनाज्ञैव संसारोच्छेदिनी । જિનાજ્ઞા જ સંસારનો નાશ કરનારી છે. २६ जिनाज्ञापालनोपायाः । જિનાજ્ઞાનું પાલન કરવાના ઉપાયો. ध्यानयोगेनाऽऽज्ञापालनं भवति । ધ્યાનયોગથી આજ્ઞાનું પાલન થાય છે. १/२८ ९०-९७
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy