SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ क्र. विषयः रागाद्यञ्जनमार्जनात् लक्षितः परमात्मैक्यं भजति । રાગ વગેરેનો મેલ સાફ કર્યા પછી ઓળખાયેલ પરમાત્મા જીવાત્માથી અભિન્નરૂપે જણાય છે. आत्मपरमात्मैक्यज्ञाने रागादयः प्रतिबन्धकाः । આત્મા અને પરમાત્માની એકતાના જ્ઞાનમાં રાગ વગેરે પ્રતિબંધકો છે. १५ आत्मपरमात्मनोरैक्ये जाते आत्मानः कीदृशा जायन्ते ? આત્મા અને પરમાત્માની એકતા થવા પર આત્માઓ કેવા બને छे ? १ २ १ २ १ १६ परमात्मानो न भिन्नस्वरूपाः । પરમાત્માઓનું સ્વરૂપ જુદું જુદું નથી. परमात्मा न भिद्यते । પરમાત્મામાં ભેદ નથી. २ १ १८ १७ परमात्मनोऽभिन्नत्वे कारणम् । પરમાત્મા અભિન્ન હોવાનું કારણ. १ २ कर्ममालिन्यशोधनादात्मानः परमात्मतुल्या जायन्ते । કર્મની મલિનતા શુદ્ધ થવાથી આત્માઓ પરમાત્માની સમાન બને छे. कर्मभिरात्मनो गुणा आवृताः । કર્મોએ આત્માના ગુણો ઢાંક્યા છે. ३ षडुपकरणवर्त्तिजलज्ञातम् । છ વાસણોમાં રહેલ પાણીનું દૃષ્ટાંત. २९ गुणतः परमात्मा एक एव ગુણથી પરમાત્મા એક જ છે. परमात्मन एकत्वस्य दृष्टान्तेन समर्थनम् । ‘પરમાત્મા એક છે’ એ વાતને દૃષ્ટાંતથી સમજાવવી. जातरूपदृष्टान्तः । સુવર્ણનું દૃષ્ટાંત. शुद्धं सुवर्णं गुणापेक्षयैकमेव । શુદ્ધ સુવર્ણ ગુણોની અપેક્ષશાએ એક જ છે. गुणाऽपेक्षया एकत्वमन्यत्राऽपि प्रसिद्धम् । ગુણોની અપેક્ષાએ એકપણું બીજે પણ પ્રસિદ્ધ છે. वृत्त क्र. पृष्ठ क्र. १/१५ १/१६ १/१७ १/१८ ५० ५१ ५१-५३ ५२ ५३ ५४-५६ ५४ ५५ ५६-५८ ५७ ५८-६१ ५८ ५९ ६०
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy