________________
३
क्र.
१
२
४
५
६
७
८
९
१
१
२
क्षमादिभिः क्रोधादयो हन्तव्या: ।
ક્ષમા વગેરેથી ક્રોધ વગેરેને હણવા. क्रोधस्यापायाः ।
ક્રોધના નુકસાનો. क्षमाधारणोपायाः ।
ક્ષમા રાખવાનાં ઉપાયો.
मानस्याऽपायाः ।
માનના નુકસાનો. माननिग्रहोपायः ।
માનને કાબૂમાં રાખવાનો ઉપાય.
मायाया अपायाः ।
માયાના નુકસાનો. मायानिग्रहोपायः ।
१२ नोकषायहननोपायः ।
માયાને કાબૂમાં રાખવાનો ઉપાય.
लोभस्याऽपायाः ।
લોભના નુકસાનો. लोभनिग्रहोपायः ।
લોભને કાબૂમાં રાખવાનો ઉપાય.
નોકષાયોને હણવાનો ઉપાય. दृढधैर्येण नोकषाया जेतव्याः । દૃઢ ધૈર્યથી નોકષાયોને જીતવા.
विषयः
१३ कषायनोकषायहननफलम् ।
કષાયો અને નોકષાયોને હણવાનું ફળ. रागद्वेषमयेष्वान्तरवैरिषु हतेषु साम्यं सुनिश्चलं भवति । રાગ-દ્વેષ રૂપી અંદરના દુશ્મનો હણાયે છતે સામ્ય ખૂબ સ્થિર થાય છે.
साम्ये सुनिश्चले आत्मैव परमात्मतां यायात् ।
સામ્ય ખૂબ સ્થિર થયે છતે આત્મા જ પરમાત્મા બને છે.
१४ परमात्माऽऽत्मनोऽभिन्नः ।
પરમાત્મા આત્માથી અભિન્ન છે.
२८
वृत्त क्र. पृष्ठ क्र.
३५
१/१२
१/१३
१/१४
३६
३७-३८
३९
४०
४१
४२
४३
४४
४४-४७
४६
४७-४९
४८
४९
५०-५१