SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ क्र. २ ७ १ २ ८ १ २ ९ १ २ ३ १ २ विषयः विशुध्यत आत्मनः प्रभुः स्फुटः स्यात् । વિશુદ્ધ થતાં આત્મામાંથી પ્રભુ પ્રગટ થાય છે. कदा परमात्मा सर्वथा प्रकटीभवति ? ક્યારે પરમાત્મા સંપૂર્ણ રીતે પ્રગટ થાય છે ? साम्ये सर्वशुद्धे प्रभुः सर्वस्फुटीभवेत् । સામ્ય સંપૂર્ણપણે શુદ્ધ થયે છતે પ્રભુ સંપૂર્ણ રીતે પ્રગટ થાય. विशुद्धात्मनः परमात्मा प्रादुर्भवति । વિશુદ્ધ આત્મામાંથી પરમાત્મા પ્રગટ થાય છે. १० कषायहननोपदेशः । २७ आत्मा कथं शुद्धो भवति ? આત્મા શી રીતે શુદ્ધ થાય છે ? शुद्ध आत्मैव परमात्मतां भजते । શુદ્ધ આત્મા જ પરમાત્મા બને છે. कषायाऽपगमे आत्मैव परमात्मा भवति । કષાયો દૂર થયે છતે આત્મા જ પરમાત્મા બને છે. आत्मा कथं परमात्मत्वं त्यजति ? આત્મા શી રીતે પરમાત્માપણાને ત્યજે છે ? प्रबलीभूताः कषाया आत्मानं मलिनं कुर्वन्ति । પ્રબળ થયેલા કષાયો આત્માને મેલો કરે છે. कषायाणामनर्थकृत्त्वम् । કષાયોનું નુકસાનકારીપણું. कषायैः सहैव युद्धं कर्त्तव्यम् । કષાયોની સાથે જ યુદ્ધ કરવું. કષાયોને હણવાનો ઉપદેશ. कषायनोकषायाः शिवद्वारार्गलीभूताः । કષાયો અને નોકષાયો મોક્ષમાર્ગના આગળીયા જેવા છે. कषायनोकषाया निहन्तव्या: । કષાયો અને નોકષાયોને હણવા. ११ कषायहननोपायः કષાયોને હણવાનો ઉપાય वृत्त क्र. पृष्ठ क्र. २४ १/७ १/८ १/९ १/१० १/११ २४-२६ २५ २६ २७-२९ २७ २८ २९-३१ २९ ३० ३१ ३१-३३ ३२ ३३ ३३-४४
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy