________________
क्र.
वृत्त क्र.
पृष्ठ क्र.
س
ه
س
१/३
१५-१६
مر
به
»
१/४
مر
विषयः द्विविधं ध्यानम् । બે પ્રકારનું ધ્યાન. प्रशस्तं वस्तु ध्यातव्यम् । સારી વસ્તુનું ધ્યાન કરવું. नित्यं वीतरागो ध्यातव्यः । હંમેશા વીતરાગનું ધ્યાન કરવું. वीतरागः कुत्र ध्यातव्यस्तद्ध्यानेन च किं भवति ? વિતરાગનું ધ્યાન ક્યાં કરવું અને તેના ધ્યાનથી શું થાય છે? परमात्मा शुद्धस्फटिकसङ्काशो निष्कलश्च । પરમાત્મા શુદ્ધ સ્ફટિક જેવા અને કળા વિનાના છે. आत्मनि ज्ञातः परमात्मा परमपदं दत्ते । આત્મામાં જણાયેલા પરમાત્મા પરમપદ આપે છે.
आत्मनि परमात्मनो ज्ञानं कदा भवति ? આત્મામાં પરમાત્માનું જ્ઞાન ક્યારે થાય છે? मलिनात्मा स्वात्मनि परमात्मानं न जानाति । મેલો આત્મા પોતાનામાં પરમાત્માને જાણતો નથી. चक्रकदोषस्तत्परिहारश्च । ચક્રક દોષ અને તેનું નિરાકરણ. साम्येन नैर्मल्ये जाते आत्मनि परमात्मा प्रतिभासते । સામ્યથી નિર્મળતા થયે છતે આત્મામાં પરમાત્મા જણાય છે. समतासम्पादनोपायः । સમતા પામવાનો ઉપાય. कषायविगमक्रमात् साम्यं शुद्धं भवति । કષાયોના નાશના ક્રમથી સામ્ય શુદ્ધ થાય છે. कषायविगमक्रमः । કષાયોના નાશનો ક્રમ. मोहनीयं कर्म कर्मणां राजा । મોહનીય કર્મ કર્મોનો રાજા છે. साम्यशुद्धिक्रमेण परमात्मनः प्रादुर्भावः । સામ્યની શુદ્ધિના ક્રમથી પરમાત્માનું પ્રગટ થવું. साम्यशुद्धिक्रमेणाऽऽत्मनो विशुद्धिर्भवति । સામ્યની શુદ્ધિના ક્રમથી આત્માની વિશુદ્ધિ થાય છે.
१/६
१