________________
विषयानुक्रमः
विषयः
वृत्त क्र. १-४६
पृष्ठ क्र. १-१३५
१
१/१
३-१०
प्रथमः प्रस्तावः
પહેલો પ્રસ્તાવ वृत्तिकर्तुमङ्गलम् । . વૃત્તિકારનું મંગળ यथाशक्ति परोपदेशदाने यतितव्यम् । શક્તિ મુજબ બીજાને ઉપદેશ આપવામાં યત્ન કરવો જોઈએ. अनुबन्धचतुष्टयप्रतिपादनम् । ચાર અનુબંધ કહેવા. पञ्चप्रस्तावात्मकस्य योगसारस्य सर्वाग्रम् । પાંચ પ્રસ્તાવવાળા યોગસારના કુલ શ્લોકો. पराभिमततीर्थकृतः पुनर्भवमागच्छन्ति । બીજા દર્શનવાળાને માન્ય તીર્થકરો ફરી સંસારમાં આવે છે. रागद्वेषौ संसारस्य बीजभूतौ । રાગ-દ્વેષ સંસારના બીજરૂપ છે. "विवर्जितम्' इत्यत्र 'वि'इत्युपसर्गस्य प्रयोजनम् । 'विवजितम्' शमा 'वि' ५सन प्रयो४न.. द्विविधाः परमात्मानस्त्रिविधाश्चात्मानः । બે પ્રકારના પરમાત્મા અને ત્રણ પ્રકારના આત્મા. गम्भीरार्थमिदं शास्त्रम् । આ શાસ્ત્ર ગંભીર અર્થવાળું છે. योगसारस्याऽर्थः । યોગસારનો અર્થ. अनुबन्धचतुष्टयम् । ચાર અનુબંધો. ध्यानविषयप्रतिपादनम् । ધ્યાનનો વિષય કહેવો. योगी यद् ध्यायति तत्र तन्मयतां याति । યોગી જેનું ધ્યાન કરે છે તેમાં તન્મય બને છે.
१/२
११-१४