________________
સ
aps
આ કાળના અજોડ સાધક, કેન્સર જેવી ભયંકર બીમારીમાં
ઉગ્ર તપશ્ચર્યાના આરાધક, ગુરુકૃપાપાત્ર, ગુરુસમર્પિત, સમતાસાગર, દાદાગુરુદેવ પન્યાસપ્રવર શ્રી પદ્મવિજયજી મહારાજા
અને
ભીમભવોદધિતારક વૈરાગ્યદેશનાદક્ષ,
શ્રીસીમન્દરજિનોપાસક, પ્રાચીનશાસ્ત્રસમુદ્ધારપ્રેરક ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાને
આ ગ્રન્થરત્ન સાદર સબહુમાન સમર્પિત કરતાં અત્યંત આનંદ અનુભવું છું.
- મુનિ રત્નબોધિ વિજય