________________
१९०
साम्यं विना बाह्याडम्बरो निरर्थकः
योगसारः २/२५
स कैवल्यं लब्धवान् । इत्थं बाह्यसंयमसाधनया विनाऽपि समत्वेनैव तेन कैवल्यं लब्धम् । प्रमुखशब्देनाऽत्र मरुदेवी - गुणसागर - पृथ्वीचन्द्रादयो ग्राह्याः ।
तापसमुनिभिर्भरतादिभिश्च बाह्यानुष्ठानस्य कदाग्रहो न कृतः । तथापि समत्वबलेन तैः केवलज्ञानं प्राप्तम् । अतो बाह्यानुष्ठानानां कदाग्रहं परित्यज्य समत्वार्थमेव यत्नो विधेयः । अत्राऽयं भावः-बाह्यानुष्ठानानां कदाग्रह एव त्याज्यः, न तु बाह्यानुष्ठानानि त्याज्यानि । बाह्यानुष्ठानानि व्यवहाररूपाणि सन्ति, समत्वं निश्चयरूपमस्ति । उभयमीलनेनैव मुक्तिर्भवति । उक्तञ्च पञ्चवस्तुके – 'ण वयो एत्थ पमाणं, ण य परिआओ उ निच्छयणएणं । ववहारओ उ जुज्जइ, उभयणयमयं पुण पमाणं ॥ १०१४ ॥ ' ( छाया - न वयो अत्र प्रमाणं, न च पर्यायस्तु निश्चयनयेन । व्यवहारतस्तु युज्यते, उभयनयमतं पुनः प्रमाणं ॥१०१४॥) पुष्पमालायामप्युक्तम्- 'जइ जिणमयं पवज्जह, ता मा ववहारनिच्छए मुयह । ववहारनओच्छेए, तित्थुच्छेओ जओ भणिओ ॥ २२८॥ ( छाया - यदि जिनमतं प्रपद्यध्वे, ततो मा व्यवहारनिश्चयौ मुञ्चत । व्यवहारनयोच्छेदे, तीर्थोच्छेदो यतो भणित: ॥२२८॥) प्रद्युम्नसूरिविरचितविचारसारेऽप्युक्तम्- 'ववहारो वि हु बलवं, जं छउमत्थं पि वंदए अरिहा । आहाकम्मं भुंजइ, सुयववहारं पमाणंतो ॥८८५॥' વિના પણ સમતાથી જ તેમણે કેવળજ્ઞાન મેળવ્યું. પ્રમુખ શબ્દથી અહીં મરુદેવી भाता, गुएासागर, पृथ्वीयन्द्र वगेरे सेवा.
તાપસ મુનિઓએ અને ભરત વગેરેએ બાહ્ય અનુષ્ઠાનોનો કદાગ્રહ ન રાખ્યો. છતાં પણ સમતાના બળથી તેમણે કેવળજ્ઞાન મેળવ્યું. માટે બાહ્ય અનુષ્ઠાનોનો કદાગ્રહ છોડીને સમતા માટે જ પ્રયત્ન કરવો. અહીં આવો ભાવ છે - બાહ્ય અનુષ્ઠાનોનો કદાગ્રહ જ છોડવો, બાહ્ય અનુષ્ઠાનો નહીં. બાહ્ય અનુષ્ઠાનો વ્યવહારરૂપ છે. સમતા નિશ્ચયરૂપ છે. બન્ને ભેગા થવાથી જ મોક્ષ થાય છે. પંચવસ્તુકમાં કહ્યું છે - ‘અહીં નિશ્ચયનયથી વય પ્રમાણ નથી અને પર્યાય પ્રમાણ નથી. વ્યવહારથી વય અને પર્યાય યોગ્ય છે. બન્ને નયોને જે સમ્મત હોય તે પ્રમાણ છે. (૧૦૧૪)’ પુષ્પમાળામાં પણ કહ્યું છે - જો જિનમતને સ્વીકારો છો તો વ્યવહાર અને નિશ્ચયનયને ન છોડો, કેમકે વ્યવહારનયનો ઉચ્છેદ કરવામાં તીર્થોચ્છેદ કહ્યો છે. (૨૨૮)' પ્રદ્યુમ્નસૂરિજી વિરચિત વિચારસારમાં પણ કહ્યું છે - ‘વ્યવહાર પણ બળવાન છે, કેમકે કેવળી છદ્મસ્થને પણ વંદન કરે છે, અરિહંત ભગવંત