SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ योगसार: २/२५ व्यवहारनिश्चयनयाश्रितः साम्यं लभते १९१ (છાયા व्यवहारोऽपि खलु बलवान्, यत् छद्मस्थमपि वन्दते अर्हन् । आधाकर्म भुङ्क्ते, श्रुतव्यवहारं प्रमाणयन् ॥८८५ ॥ गुरुतत्त्वविनिश्चयेऽप्युक्तम् - 'ववहारो वि हु बलवं, जं छउमत्थं पि वंदई अरहा । जा होइ अणाभिण्णो, जाणंतो धम्मिअं एअं ॥१७२॥' (छाया - व्यवहारोऽपि खलु बलवान्, यत् छद्मस्थमपि वन्दते अर्हन् । यावत् भवति अनभिज्ञातो, जानन् धर्मतां एताम् ॥ १७२ ॥ ) अध्यात्मसारेऽप्युक्तम् 'व्यवहाराविनिष्णातो, यो ज्ञीप्सति विनिश्चयम् । कासारतरणाशक्तः, सागरं स तितीर्षति ॥१९५॥ व्यवहारं विनिश्चित्य, ततः शुद्धनयाश्रितः । आत्मज्ञानरतो भूत्वा, પરમં સામ્યમાશ્રયેત્ ॥૬॥’ इदमत्रावधेयम्-ग्रन्थकृताऽत्र समत्वमाहात्म्यख्यापनार्थमेव तापसभरतादीनां दृष्टान्ता उक्ता:, न तु बाह्यानुष्ठानानां निराकरणार्थम् । तापसमुनिभरतादीनां घातिकर्माणि झटिति क्षीणानि, अतस्तैः कैवल्याप्तेः पूर्वं बाह्यानुष्ठानानि न कृतानि, अन्यथा तेऽपि बाह्यानुष्ठानान्यवश्यमकरिष्यन् । ते बाह्यानुष्ठानानि नोपेक्षितवन्तः । कैवल्याप्त्यनन्तरं तैः स्वोचितानि बाह्यानुष्ठानानि कृतान्येव । तापसमुनिभिः प्रव्रज्याग्रहणानन्तरमेव कैवल्यं लन्धम् । भरतेन तु कैवल्याप्त्यनन्तरमपि मुनिवेषो गृहीतः । ततो बाह्यानुष्ठानान्यप्यवश्यं શ્રુતવ્યવહારને પ્રમાણિત કરતા આધાકર્મી ગોચરી વાપરે છે. (૮૮૫)' ગુરુતત્ત્વવિનિશ્ચયમાં પણ કહ્યું છે - ‘વ્યવહાર પણ બળવાન છે, કેમકે જ્યાં સુધી જણાયા ન હોય ત્યાં સુધી ધર્મના આ ભાવને જાણતાં કેવળી છદ્મસ્થને પણ વંદન કરે છે. (૧૭૨)' અધ્યાત્મસારમાં પણ કહ્યું છે - ‘વ્યવહારનયમાં નિષ્ણાત નહીં થયેલો જે નિશ્ચયને જાણવા ઇચ્છે છે તળાવને તરવા માટે અશક્ત એવો તે સમુદ્રને તરવા ઇચ્છે છે. (૧૯૫) વ્યવહારનો નિશ્ચય કરીને પછી શુદ્ધનય (નિશ્ચયનય)નો આશ્રય કરનારો આત્મજ્ઞાનમાં રત થઈને શ્રેષ્ઠ સામ્યને પામે છે. (૧૯૬)’ અહીં આ વાતનું ધ્યાન રાખવું - ગ્રંથકારે અહીં સમતાનું માહાત્મ્ય બતાવવા માટે જ તાપસો-ભરત વગેરેના દૃષ્ટાન્તો કહ્યા છે, બાહ્ય અનુષ્ઠાનોનું નિરાકરણ કરવા નહીં. તાપસો, ભરત વગેરેના ઘાતી કર્મો જલ્દીથી નાશ પામી ગયા. એથી તેઓએ કેવળજ્ઞાન થયા પૂર્વે બાહ્ય અનુષ્ઠાનો ન કર્યા, અન્યથા તેઓ પણ બાહ્ય અનુષ્ઠાનો અવશ્ય કરત. તેમણે બાહ્ય અનુષ્ઠાનોની ઉપેક્ષા નહોતી કરી. કેવળજ્ઞાન થયા પછી તેમણે પોતાને ઉચિત બાહ્ય અનુષ્ઠાનો કર્યા જ હતા. તાપસમુનિઓને દીક્ષા લીધા પછી જ કેવળજ્ઞાન થયું હતું. ભરતચક્રીએ તો કેવળજ્ઞાન થયા પછી પણ મુનિવેષ લીધો હતો. તેથી બાહ્ય અનુષ્ઠાનો પણ અવશ્ય કરવા, પણ તેમની ઉપેક્ષા
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy