________________
योगसारः २।२५ तापसभरतादिभिर्बाह्यकुग्रहो न कृतः
१८९ __पद्मीया वृत्तिः - श्रीगौतमं - श्रिया-लब्ध्यादिरूपया युक्तश्चासौ गौतमः-चरमजिनेशितुः प्रथमः शिष्य इति श्रीगौतमः, तम्, दृष्ट्वा-प्रेक्ष्य, बुद्धैः-अवाप्तधमः, त्रिपञ्चशत-तापसैः-पञ्चानां शतानां समाहार इति, पञ्चशतम्, त्रिगुणितं पञ्चशतमिति त्रिपञ्चशतम्पञ्चदशशतमित्यर्थः, त्रिपञ्चशतञ्च ते तापसाः कौण्डिन्यादयश्चेति त्रिपञ्चशततापसाः, तैः, भरतप्रमुखैः - भरतः-श्रीऋषभदेवस्य प्रथमः पुत्रोऽस्या अवसर्पिण्याः प्रथमश्चक्रवर्ती, प्रमुख:-प्रधानो, भरतः प्रमुखो येषु मरुदेवी-गुणसागर-पृथ्वीचन्द्रादिषु ते भरतप्रमुखाः, तैः, वाशब्दो विकल्पार्थे, अपिशब्दः समुच्चये, कः - कीदृशः, न कोऽपीत्यर्थः, बाह्यकुग्रहः - कुत्सितोऽशुभो ग्रह:-आग्रह इति कुग्रह:-कदाग्रहः, बाह्यस्य-व्यवहारधर्मस्य कुग्रह इति बाह्यकुग्रहः, कृतः - विहितः ? ।
गौतमस्वामी अष्टापदतीर्थस्य यात्रार्थं सूर्यकिरणानवलम्ब्य गिरिमारुढः । तदाऽष्टापदतीर्थमारुरुक्षुभिः प्रथम-द्वितीय-तृतीय-सोपानवर्तिभिः कौण्डिन्यादिभिः पञ्चदशशततापसैः स दृष्टः । तं दृष्ट्वा ते प्रतिबुद्धाः । अवरोहते गौतमस्वामिने तैः स्वीयं जीवनं समपितम् । गौतमस्वामिना ते प्रवाजिताः । स्तोककालेन तैस्तापसमुनिभिः कैवल्यं प्राप्तम् । बाह्यसंयमानुष्ठानैविनाऽपि तैः केवलेन समत्वेन केवलज्ञानं लब्धम् । ___ भरतचक्रवर्ती आदर्शभवने निविष्ट आसीत् । तस्यैकस्या अङ्गल्या अङ्गलीयकं पतितम् । साऽङ्गुलिस्तेजोरहिता बभूव । ततः सोऽशुचित्वभावनां भावितवान् । ततस्तत्रैव
પધીયાવૃત્તિનો ભાવાનુવાદ - શ્રીગૌતમસ્વામી અષ્ટાપદ તીર્થની જાત્રા માટે સૂર્યના કિરણોનું આલંબન લઈને પર્વત ઉપર ચઢ્યા. ત્યારે અષ્ટાપદ તીર્થ ઉપર ચઢવાની ઇચ્છાવાળા, પહેલા-બીજા-ત્રીજા દાદરા ઉપર રહેલા કૌડિન્ય વગેરે પંદરસો તાપસોએ તેમને જોયા. તેમને જોઈને તેઓ પ્રતિબોધ પામ્યા. ઊતરતાં શ્રીગૌતમસ્વામીને તેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું. શ્રીગૌતમસ્વામીએ તેમને દીક્ષા આપી. થોડા જ સમયમાં તે તાપસ મુનિઓને કેવળજ્ઞાન થયું. સંયમના બાહ્ય અનુષ્ઠાનો વિના પણ એકલી સમતાથી તેમને કેવળજ્ઞાન થયું.
ભરત ચક્રવર્તી શ્રીઋષભદેવ પ્રભુના પહેલા પુત્ર હતા અને આ અવસર્પિણીના પહેલા ચક્રવર્તી હતા. તેઓ આરીસા ભુવનમાં બેઠેલા હતા. તેમની એક આંગળીમાંથી વીંટી પડી ગઈ. તે આંગળી તેજ વિનાની થઈ ગઈ. તેથી તેઓ અશુચિ ભાવના ભાવવા લાગ્યા. તેથી ત્યાં જ તેમને કેવળજ્ઞાન થયું. આમ બાહ્ય સંયમ સાધના