SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ योगसारः २/१४ स्वदोषदर्शनमजरामरत्वाय रससिद्धिः १६३ पश्चात्ताप-आलोचन-प्रायश्चित्त- प्रतिक्रमण - गुणार्जन-धर्माराधनादिक्रमेण जीवः सिद्धो भवति । ततः स्वदोषदर्शनमेव रससिद्धिरिति कथितम् । स्वदोषदर्शनरससिद्ध्या जीवाऽयः सिद्धसुवर्णीभवति । मुक्तौ जन्माभावो जराऽभावो मरणाभवश्च वर्त्तते । अतोऽजरामरत्वमिति मुक्तत्वस्यैव नामान्तरम् । अयमत्र सारः स्वदोषदृष्टिर्विकसितव्या । तयैव मोक्षो भविष्यति ॥१३॥ 1 - अवतरणिका - मत्सरिणः परदोषग्रहणं कुर्वन्ति स्वदोषदर्शनञ्च न कुर्वन्तीत्युक्तम् । ततस्तेषां समत्वं न विद्यते इति प्रतिपादयति मूलम् - रागद्वेषविनाभूतं, साम्यं तत्त्वं यदुच्यते । - - स्वशंसिनां क्व तत्तेषां परदूषणदायिनाम् ॥१४॥ " अन्वयः यद् रागद्वेषविनाभूतं साम्यं तत्त्वमुच्यते, तत् परदूषणदायिनां स्वशंसिनां तेषां क्व (विद्यते) ? ॥१४॥ पद्मीया वृत्तिः - यद् - वक्ष्यमाणम्, रागद्वेषविनाभूतम् - रागद्वेषाभ्यां - पूर्वोक्ताभ्यां विना-ऋते भूतम्-सञ्जातमिति रागद्वेषविनाभूतम्, रागद्वेषाभावनिर्मितमित्यर्थः साम्यं - પ્રતિક્રમણ કરવું (દોષોથી પાછા હટવું), ગુણો મેળવવા, ધર્મારાધના કરવી વગેરે ક્રમે જીવ સિદ્ધ થાય છે. તેથી પોતાના દોષો જોવા એ જ રસસિદ્ધિ છે એમ કહ્યું. પોતાના દોષોને જોવા રૂપ રસસિદ્ધિથી જીવરૂપી લોઢુ સિદ્ધરૂપી સુવર્ણ બની જાય છે. મોક્ષમાં જન્મ નથી, ઘડપણ નથી અને મરણ નથી. માટે અજરામરપણું એ મોક્ષનું જ બીજું નામ છે. અહીં સાર આ પ્રમાણે છે - પોતાના દોષો જોવાની દૃષ્ટિનો વિકાસ કરવો. तेनाथी ४ मोक्ष थशे. (13) અવતરણિકા - ઇર્ષ્યાળુઓ બીજાના દોષોને ગ્રહણ કરે છે અને પોતાના દોષો જોતાં નથી એમ કહ્યું. તેથી તેમનામાં સમતા હોતી નથી એ જણાવે છે - શબ્દાર્થ - જે રાગ-દ્વેષ વિનાનું સામ્ય એ તત્ત્વ કહેવાય છે, તે બીજાને દોષ આપનારા અને પોતાની પ્રશંસા કરનારા એવા તેમની (દૃષ્ટિરાગથી મોહિત થવાથી ईर्ष्यालु जनेलानी) पासे ज्यांथी होय ? अर्थात् न होय. (१४)
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy