SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ १६२ नरैः परदोषदर्शनवत्स्वदोषदर्शने यतितव्यम् योगसारः २/१३ तेऽजराः, न म्रियन्ते इति अमराः, अजराश्च ते अमराश्चेति अजरामराः, तेषां भाव इति अजरामरत्वम्-वृद्धत्वमरणरहितत्वम्, सिद्धत्वमित्यर्थः, तस्मै, सा - स्वदोषदृष्टिः, एवशब्दो अन्येषां रससिद्धित्वस्य व्यवच्छेदार्थम्, रससिद्धिः रसः-जीवाऽयसः सिद्धसुवर्णनिष्पादकः, तस्य सिद्धि: - निष्पत्तिरिति रससिद्धिः । नराः परदोषदर्शने निपुणा उद्यमशीलाश्च भवन्ति । ते परदोषान् सूक्ष्मेक्षिकया पश्यन्ति । परदोषदर्शनार्थं तेषां ज्ञानावरणक्षयोपशमस्तीव्रतरो भवति । परदोषदर्शनार्थं ते भृशं प्रयत्नशीला भवन्ति । तदर्थं ते स्वकार्यमपि विस्मरन्ति । नरैः परदोषा न द्रष्टव्याः, परन्तु स्वदोषदर्शने एव तैस्तथैव निपुणैः प्रयत्नशीलैश्च भवितव्यम्। तैः सूक्ष्मेक्षिकया स्वदोषा गवेषणीयाः । तैर्गुणवद्भासमाना अपि दोषा दोषत्वेन निश्चेतव्याः। तैः स्वदोषदर्शनार्थं भृशं प्रयतितव्यम् । तैः स्वदोषेषु दृष्टेषु तदुद्धारार्थमुपायाश्चिन्तनीयास्तदनुसारेण चोद्यमो कर्त्तव्यः । एवंकरणेन दोषापगमो भवति । सर्वथा दोषाभावे जाते मुक्तिर्भवति । सर्वदोषाभाव एव मुक्तिः । रसविशेषस्पर्शादयः सुवर्णीभवति । तस्य रसस्य निष्पत्ती रससिद्धिरित्युच्यते । एवं स्वदोषदर्शने जाते પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - મનુષ્યો બીજાના દોષ જોવામાં હોંશિયાર અને ઉદ્યમવાળા હોય છે. તેઓ બીજાના દોષો ઝીણી નજરથી જુવે છે. બીજાના દોષ જોવા માટે તેમનો જ્ઞાનાવરણકર્મનો ક્ષયોપશમ જોરદાર હોય છે. બીજાના દોષો જોવા માટે તેઓ બહુ પ્રયત્નશીલ હોય છે. તેની માટે તેઓ પોતાના કાર્યને પણ लूसी भय छे. મનુષ્યોએ પોતાના દોષો જોવામાં પણ તે જ રીતે હોંશિયાર અને પ્રયત્નવાળા થવું. તેમણે ઝીણી નજરથી પોતાના દોષો શોધવા. તેમણે ગુણો જેવા લાગતાં પણ દોષો દોષ તરીકે નક્કી કરવા. તેમણે પોતાના દોષો જોવા માટે બહુ પ્રયત્નો કરવા. તેમણે પોતાના દોષો દેખાય એટલે તેને દૂર કરવાના ઉપાયો વિચારવા અને તે પ્રમાણે ઉદ્યમ કરવો. આમ કરવાથી દોષો દૂર થાય છે. બધા દોષો દૂર થવા પર મોક્ષ થાય છે. બધા દોષોનો અભાવ એ જ મોક્ષ છે. વિશેષ પ્રકારના રસના સ્પર્શથી લોઢું સુવર્ણ બની જાય છે. તે રસનું બનવું તે રસસિદ્ધિ કહેવાય છે. એમ પોતાના દોષો દેખાવાથી પશ્ચાત્તાપ કરવો, આલોચના કરવી, પ્રાયશ્ચિત્ત લેવું,
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy