________________
मैत्र्यादिभावनानां विषयाः
योगसारः २/६
पद्मीया वृत्तिः - मैत्री - पूर्वोक्तस्वरूपा मैत्रीभावना, निखिलसत्त्वेषु - निखिलाःसर्वे, ते च ते सत्त्वाः-जीवाश्चेति निखिलसत्त्वाः, तेषु, प्रमोदः - पूर्वोक्तस्वरूपा प्रमोदभावना, गुणशालिषु - गुणैः- पूर्वोक्तस्वरूपैः शालन्ते – शोभन्ते इत्येवं शीला गुणशालिनः, तेषु, माध्यस्थ्यम् - पूर्वोक्तस्वरूपा माध्यस्थ्यभावना, अविनेयेषु - विनेतुं योग्या इति विनेयाः-विनयवन्तः, न विनेया इति अविनेया:- उपदेशाननुसारिणः, तेषु, करुणा पूर्वोक्तस्वरूपा कारुण्यभावना, दुःखिदेहिषु - दुःखमस्त्येषामिति दुःखिनः, देहोऽस्ति एषामिति देहिनः-जीवाः, दुःखिनश्च ते देहिनश्चेति दुःखिदेहिनः तेषु कर्त्तव्येत्यत्राऽध्याहार्यम् ।
"
१५०
-
मैत्रीभावनाया विषया सर्वे जीवाः । सर्वजीवेषु मैत्री भावनीया, न तु स्तोकेष्वेव I ये स्वपरिचिताः सन्ति येभ्यश्च स्वीयः स्वार्थः सिध्यति तेष्वेव मैत्रीभावना न भावनीया, परन्तु सर्वजीवेषु सा भावनीया ।
प्रमोदभावनाया विषया गुणवन्तः । गुणवत्सु जीवेषु प्रमोदभावना भाव्यते । यदि शत्रुरपि गुणवान्स्यात्तर्हि तस्मिन्नपि प्रमोदो कर्त्तव्यः ।
ये हितोपदेशं न शृण्वन्ति तेषु माध्यस्थ्यभावना भाव्या । हितोपदेशाननुसारिणो जीवा माध्यस्थ्यभावनाया विषयभूता ज्ञेयाः ।
दुःखिजीवाः करुणाभावनाया विषयाः । दुःखीजीवेषु करुणाभावना भाव्या ।
પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - મૈત્રીભાવનાના વિષયો બધા જીવો છે. બધા જીવો ઉપર મૈત્રી ભાવના ભાવવી, માત્ર થોડા જીવો ઉપર જ નહીં. જે પોતાના ઓળખીતા હોય અને જેમનાથી પોતાનો સ્વાર્થ સધાતો હોય તે જીવોને વિષે જ મૈત્રી ભાવના ન ભાવવી, પણ બધા જીવોને વિષે તે ભાવવી.
પ્રમોદભાવનાના વિષયો બધા ગુણવાન જીવો છે. ગુણવાન જીવોને વિષે પ્રમોદ ભાવના કરાય છે. જો શત્રુ પણ ગુણવાન હોય તો તેને વિષે પણ ખુશ થવું.
જેઓ હિતોપદેશને સાંભળતા નથી તેમને વિષે માધ્યસ્થ ભાવના ભાવવી. હિતોપદેશને નહીં અનુસરનારા જીવો માધ્યસ્થ્ય ભાવનાના વિષયો જાણવા. દુઃખી જીવો કરુણા ભાવનાના વિષયો છે. દુઃખી જીવોને વિષે કરુણા ભાવના
भाववी.