________________
योगसारः २४६ मैत्र्यादिभावनानां स्वरूपम्
१४९ यदुक्तं षोडशकप्रकरणे - 'परहितचिन्ता मैत्री, परदुःखविनाशिनी तथा करुणा । परसुखतुष्टिर्मुदिता, परदोषोपेक्षणमुपेक्षा ॥४/१५॥' अध्यात्मकल्पद्रुमे समताधिकारे श्रीमुनिसुन्दरसूरिभिरप्युक्तम् - 'परहितचिन्ता मैत्री, परदुःखविनाशिनी तथा करुणा। परसुखतुष्टिर्मुदिता, परदोषोपेक्षणमुपेक्षा ॥१/१२॥' श्रीपार्श्वनाथचरित्रान्तर्गतधर्माराधनशिक्षायां श्रीभावदेवसूरिभिरप्युक्तम् - 'मैत्री परहिते चिन्ता, परार्तिच्छेदधीः कृपा, मुदिता सद्गुणे तुष्टि-र्माध्यस्थ्यं पाप्युपेक्षणम् ॥४९॥' ॥५॥
अवतरणिका - मैत्र्यादिभावनानां स्वरूपं दर्शितम् । अधुना तासां विषयान्दर्शयति - मूलम् - मैत्री निखिलसत्त्वेषु, प्रमोदो गुणशालिषु ।
માધ્યશ્ચમવિયેષ, UT :શ્વિહિપુ દ્દા अन्वयः - मैत्री निखिलसत्त्वेषु, प्रमोदो गुणशालिषु, माध्यस्थ्यमविनेयेषु, करुणा દુઃવિદિપુ (ર્તવ્ય) IIધા.
ષોડશકપ્રકરણમાં કહ્યું છે, “બીજાના હિતની ચિંતા તે મૈત્રીભાવના, તથા બીજાના દુઃખોનો નાશ કરનારી કરુણાભાવના, બીજાના સુખમાં ખુશ થવું તે મુદિતા (પ્રમોદ) ભાવના અને બીજાના દોષોની ઉપેક્ષા કરવી તે ઉપેક્ષાભાવના. (૪/૧૫).” અધ્યાત્મકલ્પદ્રુમમાં સમતાઅધિકારમાં શ્રીમુનિચન્દ્રસૂરિ મહારાજે કહ્યું છે – “બીજાના હિતની ચિંતા તે મૈત્રીભાવના તથા બીજાના દુ:ખોનો નાશ કરનારી કરુણાભાવના, બીજાના સુખમાં ખુશ થવું તે મુદિતા (પ્રમોદ)ભાવના, બીજાના દોષોની ઉપેક્ષા કરવી તે ઉપેક્ષાભાવના. (૧/૧૨) શ્રી પાર્શ્વનાથચરિત્રમાં આવતી ધર્મારાધનાશિક્ષામાં શ્રીભાવદેવસૂરિજીએ પણ કહ્યું છે- “બીજાના હિતની ચિંતા તે મૈત્રીભાવના, બીજાની પીડાને દૂર કરવાની બુદ્ધિ તે કૃપા (કરુણા)ભાવના, (બીજાના) સગુણોમાં ખુશ થવું તે મુદિતા (પ્રમોદ)ભાવના, પાપીઓની ઉપેક્ષા તે માધ્યશ્મભાવના. (૪૯)' (૫)
અવતરણિકા - મૈત્રી વગેરે ભાવનાઓનું સ્વરૂપ બતાવ્યું. હવે તેમના વિષયો બતાવે છે –
શબ્દાર્થ - મૈત્રી બધા જીવોને વિષે કરવી, ગુણથી શોભનારાઓને વિષે પ્રમોદ કરવો, અણસમજુઓને વિષે માધ્યશ્ય કરવું, દુઃખી જીવોને વિષે કરુણા કરવી. (૬) ૨. સર્વદિપુ - A, B, C, E, F, G, J, L, દુ:ણિપુ - KI