________________
योगसारः २/६
मैत्र्यादिभावनानां विषयाः
उक्तञ्च योगबिन्दौ – ‘मैत्रीप्रमोदकारुण्य- माध्यस्थ्यपरिचिन्तनम् । सत्त्वगुणाधिकक्लिश्य-मानाऽप्रज्ञाप्यगोचरम् ॥४०२॥' योगशतकेऽप्युक्तम् 'सत्तेसु ताव मेत्तिं, तहा पोयं गुणाहिएसुं ति । करुणा- मज्झत्थत्ते, किलिस्समाणाऽविणेएसु ॥७९॥' (छाया - सत्त्वेषु तावन्मैत्रीं, तथा प्रमोदं गुणाधिकेष्विति । करुणामध्यस्थत्वे क्लिश्यमानाऽविनेयेषु ||७९||) अध्यात्मकल्पद्रुमे समताधिकारेऽप्युक्तम् 'भजस्व मैत्रीं जगदङ्गिराशिषु, प्रमोदमात्मन् गुणिषु त्वशेषतः, भवार्त्तिदीनेषु कृपारसं सदाप्युदासवृत्तिं खलु निर्गुणेष्वपि ॥१०॥ मैत्री परस्मिन् हितधीः, भवेत्प्रमोदो गुणपक्षपातः । कृपा भवार्त्ते प्रतिकर्त्तुमीहो - पेक्षैव माध्यस्थ्यमवार्यदोषे ॥ ११ ॥' ॥६॥ अवतरणिका - इत्थं भावनानां विषयान्प्रदर्श्याऽधुना भावनानां माहात्म्यं प्रदर्शयतिमूलम् - धर्मकल्पद्रुमस्यैता, मूलं मैत्र्यादिभावना: ।
यैर्न ज्ञाता न चाभ्यस्ताः, स तेषामतिदुर्लभः ॥७॥
"
१५१
FI
-
योगजिन्हुमां ऽधुं छे - 'मैत्री- प्रमो६-ऽरुणा-माध्यस्थ्यनुं चिंतन उमशः अधा જીવો, ગુણાધિક જીવો, દુઃખી થનારા જીવો અને અણસમજુ જીવોના વિષયવાળુ છે’ યોગશતકમાં પણ કહ્યું છે, ‘જીવોને વિષે મૈત્રી, ગુણથી અધિકોને વિષે પ્રમોદ, દુઃખી અને નહીં સમજનારાઓને વિષે ક્રમશઃ કરુણા અને મધ્યસ્થ ભાવના ભાવવી. (૭૯)’ અધ્યાત્મકલ્પદ્રુમના સમતાધિકારમાં પણ કહ્યું છે - ‘હે આત્મન્ ! જગતના જીવોના સમૂહોને વિષે મૈત્રી ભાવના રાખ, બધા ગુણવાનોને વિષે પ્રમોદ ભાવના રાખ, સંસારના દુઃખોથી દીન જીવોને વિષે કૃપારસ (કરુણા) રાખ, નિર્ગુણ જીવોને વિષે પણ ખરેખર હંમેશા ઉદાસવૃત્તિ રાખ. (૧૦) બીજા બધા જીવો વિષે હિતની બુદ્ધિ તે મૈત્રી, ગુણોનો પક્ષપાત એ પ્રમોદ, સંસારથી દુઃખીને વિષે પ્રતિકાર કરવાની ઇચ્છા તે કૃપા, વા૨ી ન શકાય એવા દોષવાળાને વિષે ઉપેક્ષા તે જ माध्यस्थ्य छे. (११)' (E)
અવતરણિકા - આમ ભાવનાના વિષયોને બતાવીને હવે ભાવનાના માહાત્મ્યને जतावे छे -
१. सर्वेषामतिदुर्लभः