SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ११६ अज्ञानिनः परमात्मविषये विवदन्ते योगसारः १/३७ मूलम् - ममैव देवो देवः स्यात्, तव नैवेति केवलम् । 'मत्सरस्फूर्जितं सर्व-मज्ञानानां विजृम्भितम् ॥३७॥ अन्वयः - मम एव देवः देवः स्यात्, तव (देवो) नैव (देवः स्यात्), इति सर्वं केवलं मत्सरस्फूर्जितमज्ञानानां विजृम्भितम् ॥३७॥ पद्मीया वृत्तिः - मम - मदिष्टः, एवशब्दो अन्यसम्बन्धिदेवानां देवत्वं व्यवच्छिनत्ति, देवः - उपासनाया विषयः, देवः - वास्तविकः परमात्मा, स्यात् -भवेत्, तव - त्वदिष्टः, देव इत्यत्राध्याहार्यम्, नशब्दो निषेधे, एवशब्दः परसम्बन्धिदेवस्य सर्वथा देवत्वनिषेधार्थम्, देवः स्याद् इत्यत्राध्याहार्यम्, इति - एवम्प्रकारं चिन्तनं वचनञ्च, सर्वं - सकलं, केवलम्-अन्यनिषेधं द्योतयति, मत्सरस्फूर्जितम् - मत्सरः-ईर्ष्या द्वेष इति यावत्, तस्य स्फूजितम्-विलसितमिति मत्सरस्फूर्जितम्, अज्ञानानाम् – कुत्सितं ज्ञानं येषां तेऽज्ञानाः, तेषामज्ञानानाम्, विजृम्भितम् - विलसितम्। अज्ञानिनो जना इदं न जानन्ति - परमात्मनः स्वरूपमेकमेव, केवलं तस्य नामानि भिन्नानि सन्तीति । ततस्ते भिन्नभिन्ननामभिः परमात्मनो भिन्नान्मन्यन्ते । ततो यस्य देवस्योपासनां ते स्वयं कुर्वन्ति, तमेव ते तात्त्विकं परमात्मानं मन्यन्ते । अन्ये जीवा येषामुपासनाः कुर्वन्ति, ताँस्ते परमात्मत्वेन नैव स्वीकुर्वन्ति । ते न केवलमित्थं मन्यन्ते શબ્દાર્થ - મારા જ ભગવાન ભગવાન છે, તારા ભગવાન ભગવાન નથી. આ બધી માત્ર અજ્ઞાની જીવોની ઇર્ષાથી ફુરેલી રમત છે. (૩૭) પઘીયાવૃત્તિનો ભાવાનુવાદ - ‘હું જે ભગવાનની ઉપાસના કરું છું, તે જ હકીકતમાં ભગવાન છે. તું જેમની ઉપાસના કરે છે, તે ભગવાન નથી.' - આવા વિચાર અને વચન અજ્ઞાની જીવોની ઈર્ષ્યાથી ઉદ્ભવેલી બધી રમત છે. અજ્ઞાની જીવો એ નથી જાણતા કે પરમાત્માનું સ્વરૂપ એક જ છે, માત્ર તેમના નામો જુદા છે. તેથી તેઓ જુદા જુદા નામો વડે પરમાત્માને જુદા જુદા માને છે. તેથી જે ભગવાનની તેઓ સ્વયં ઉપાસના કરતાં હોય તેમને જ તેઓ સાચા ભગવાન માને છે. બીજા જીવો જેમની ઉપાસના કરતાં હોય તેમને તેઓ પરમાત્મા માનતાં १. मत्सरः स्फूजितं - F। २. विजृम्भते - DI
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy