________________
સુકૃત સહયોગી :
પંકજ જૈન સંઘના આંગણે, પૂ.આ. ભુવનભાનુસૂરિ સ્મૃતિ મંદિરે, પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય જગચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂ. આચાર્ય વિજય અભયચંદ્રસૂરિ મહારાજે કરેલ ૨૫ દિવસીય શ્રીદેવીની સૂરિમંત્રપિઠિકાની સાધનાની અનુમોદનાર્થે
પૂ. પંન્યાસ શ્રી હીરચંદ્રવિજયજી મ.સા.ની પ્રેરણાથી
શ્રી પંકજ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ પંકજ સોસાયટી, ભટ્ટા-પાલડી,
અમદાવાદ-૩૮૦૦૦૭
જ્ઞાનદ્રવ્યના સદ્વ્યયની ભૂરિ ભૂરિ અનુમોદના