________________
સારી રીતે સમજાવ્યુ છે. શ્રી જિનવચનથી વિરૂદ્ધ જાણવા છતાં જેએ પર પરાના નામને વળગી પડી પેાતાની માન્યતા ચલાવવા મથે છે તેઓનું સ્વરૂપ કેવુ હાય છે તે શાસ્ત્રકારે ગાથા ૩૬થી ૪૪માં અચ્છી રીતે પ્રકાશ્યુ' છે. એકદર પહેલેથી છેલ્લે સુધી આખા ગ્રન્થ ઘણેાજ મનનીય અને મેધક છે. એમાં તમેાને જૈનશાસ્ત્રોના મતે તિથિની હાનિ વૃદ્ધિ માની શકાય છે તે, પચાસ અને સિત્તેર દિવસેા, ચાથ પાંચમની કેવી અનન્તર પૂર્વ જોઈએ તે, ચામાસી અને સંવત્સરીના છઠ્ઠું અર્જુમા, તેર બેસણાના અને પ્રકાશમાં આવતા તેવા જ બીજા પાનાંની અપ્રામાણિકતા, ઉત્સર્ગ તથા અપવાદનું ખલાખલ, ભગવાને કર્યું તેમ કરવાના નિષેધ અને આજ્ઞાની પ્રધાનતા આદિ લગભગ સઘળા વિષયેાના સત્તાવાર ખુલાસાઓ જાણવા મળશે.
ખુદ ગ્રન્થકારે આ ગ્રન્થ તિથિની હાનિવૃદ્ધિમાં શંકાશીલ થતા મનુષ્યાની શંકા દૂર કરવા માટે છે' ઇત્યાદિ સ્વરૂપ છેલ્લી ગાથાઓમાં સ્પષ્ટ કર્યું છે, તે ૫૯-૬૦-૬૧-૬૨ ગાથાઓ જોવાથી માલુમ પડશે.
આ અનુવાદ લખતી વખતે મ્હે' છાપેલી પ્રત ઉપરાંત છાણી તથા ખંભાત ભંડારની ત્રણ હસ્તલિખીત પ્રતા સાથે રાખી હતી. તે સાથે મેળવતાં છાપેલી પ્રતમાં કેટલીક અશુદ્ધિઓ, ત્રુટિઓ અને પાઠાંતરા રહી ગયેલા માલુમ પડયા હતા. તેની યથા સ્થાને સામાન્ય નોંધ લીધેલી છે. આમાં મૂળ અને ટીકાના આખા અનુવાદ કર્યાં છે. પર’તુ મૂળ ગાથાની માર્ક ટીકાના પાઠ આ પુસ્તકમાં આપ્યા નથી તેનું કારણુ