________________
પિતાનાં “તત્ર ચતુર્ત દૂથો (તુરીપૂમાણ્યો ) વિદ્યમાનવૈન તસ્યા (પૂ .) ૩થારાધનં નાત”—પુનમના ક્ષયે ચૌદશને દિવસે ચૌદશ અને પુનમ બન્ને વિદ્યમાન હેવાથી ચૌદશની સાથે પુનમની પણ આરાધના થઈ જ જાય છે – ઈત્યાદિ વચને દ્વારા સદંતર પેટે જાહેર કરેલ છે. આ માટે ગાથા ૪–૨–૧૭ ખાસ વિચારવા જેવી છે.
આ ગ્રન્થની ગાથા પની શરૂઆતના જે મુદ્રિત પાઠ ઉપરથી આજે પુનમે પૌષધની અવશ્ય કર્તવ્યતા જણાવી
કોને ક્ષીણ પૂર્ણિમા પણ જુદી કરવી જોઈએ એવા ભ્રમમાં પાડવાને પ્રયાસ થાય છે તે પાઠ અશુદ્ધ છે. એટલું જ નહિ પરંતુ તે પાઠથી પૌષધની અવશ્ય કર્તવ્યતા શાસ્ત્રકારે ચતુષ્પવિની કહેલી છે, અને પુનમ આદિ એ પૌષધની અવશ્ય કર્તવ્યતા ફરમાવેલી નથી તે ગાથા ૫ તથા ૩૪ અને ૩૫ પણ જેવાથી, સમજી શકાશે.
એક દિવસમાં બે કાર્યો થઈ શકવાની માફક બે ભેગી તિથિનું અનુષ્ઠાન પણ થઈ શકે છે, એવું ગ્રંથકાર પિતાના શ્રીમુખે જાહેર કરે છે. તે ગાથા ૧૮ની ટીકાના “gવે ક્ષીતીથવા લાયમ તિવાન” અક્ષર જેવાથી માલુમ પડશે. એ ઉપરથી બે ભેગી તિથિનું ખંડન થઈ શક્યું નથી, અને તેની આરાધના વિષે વિપે ઉઠી શકતા નથી એ પણ સમજી શકાશે.
પરંપરા કઈ સાચી મનાય અને કેવી પરંપરા તજી દઈને કેવી પરંપરા અનુસરવી જોઈએ તે ગાથા-૧૫ ના વિવેચન ઉપરાંત ગાથા ૪૫-૪૬-૪૭ માં બ્રન્થકાર મહાત્માએ
કાર
થતા જ
કામ
કરવાની