________________
નામ વધારેને વધારે આગળ ધરાતું હતું. આ સંગમાં જે એ આખું પુસ્તક જ સારી છણાવટ પૂર્વક સરલ ગુજરાતિ ભાષામાં જનતા આગળ ધરવામાં આવે, તે તે લેકેના તમામ વર્ગની એક અગત્યતાને બંધ બેસતુ અને હૃદયેચ્છાને અનુકુલ પડતુંજ થઈ પડે એમાં જરાયે શક નથી.
આ કારણથીજ ગત ચાતુર્માસમાં મુંબઈ લાલબાગમાં હે પ્રસ્તુત અનુવાદ રચવાની પ્રવૃત્તિ ઉપાઠી હતી અને ગુરૂકૃપાથી ત્યાંની સ્થિરતા દરમ્યાન લગભગ બે માસ જેવા ટુક વખતમાંજ તે સારી રીતે પાર પડી. તિથિ આરાધનાની ધર્મભાવનાવાળા મહાનુભાવ અને ચર્ચાત્મક તિથિ વિષયક તત્વ જિજ્ઞાસુ સજજને આ ગ્રન્થને ઉઘાડે અને શંકા સમાધાન મેળવી પિતાના હૃદયને તૃપ્ત કરે તેઓને બીજે ક્યાંય શેધવા જવું પડે નહિ કિંવા સંદેહમાં મુંઝાયા કરવું ન પડે– તે પ્રતિને આ એક આદર્શ અનુવાદ થાય એ હેતુથી તેને લગતા ચર્ચાતા તેમજ બીનચર્ચાતા લગભગ સમગ્ર શાસ્ત્ર પ્રમાણેને અને યુક્તિઓને આ પુસ્તકમાં સંગ્રહ કરીને વિષય બની શકે તેટલે વિશદ કરવામાં આવ્યા છે. ' એ કહેવાની ભાગ્યેજ જરૂર છે કે જેઓ આ પ્રમાંથી અડધી વાતને ઉપાડી લઈ જનતાને એમ સમજાવવા માગે છે કે-“પુનમના ક્ષયે તેરસને ક્ષય થઈ શકે છે, તથા
પૂર્વ આદિ પ્રષને અર્થ ક્ષય હોય તે પૂર્વને ક્ષય કરે અને વૃદ્ધિ હોય તે પૂર્વની વૃદ્ધિ કરવી,' એમ કહીને હાલની કહેવાતી રૂઢિને તથા પિતાની નવિન મતિ કલ્પનાને સાચી ઠરાવવા માગે છે, તેઓના મતને મૂળ શાસ્ત્રકારેજ