________________
પ્રસ્તાવના
જૈન શાસ્ત્રની પ્રણાલિ મુજબ તિથિની આરાધના કયે દિવસે કરવી જોઈએ ? એ વિષય આપણે જેટલે ધારીએ છીએ તેટલે ગુંચવાડા ભરેલ નથી પરંતુ ઘણે સ્પષ્ટ છે. મહેપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિકૃત પણ શ્રી “તત્ત્વતરંગિણું” એ વિષય ઉપર મૌલિક પ્રકાશ પાડનાર એક અત્યુત્તમ ગ્રન્થ છે. મહું તેને આ પુસ્તકમાં વિવેચનાત્મક અનુવાદ કરે છે, જે એક વખત પણ વાંચી જવાથી આબાલવૃદ્ધજનેને તિથિવિષયક જૈન શાસ્ત્ર મર્યાદાનું સચોટ જ્ઞાન કરાવશે એવી મહને ખાત્રી છે.
- જ્યારે પંચાગના હિસાબે આરાધવાની પ્રબલ તિથિ ઉદયમાં હોવા છતાં તેના કરતાં તેની આગળ આવતી નિર્બલ તિથિની ક્ષય વૃદ્ધિના કારણે ઉદયતિથિને ફેરફાર માનનારા ઓએ સમાજમાં અનિચ્છનીય ઉહાપોહ કરવા માંડે ત્યારે સમાજના અર્થિ આત્માઓનું હિત બગડે નહિ એ હેતુથી આ પુસ્તક લખવાને વિચાર ઉદ્દભવે.
પ્રથમ મહે આખાયે મૂલ પુસ્તકને અભ્યાસક દ્રષ્ટિએ સંપૂર્ણ વિચાર કરી લીધું. હુને જણાયું કે એ પુસ્તક હાલમાં ડહોળાતી જન સમાજને બહુ ઉપકારક થઈ શકે તેવું છે. પરંતુ તે સંસ્કૃત ભાષામાં હોવાથી જોઈએ તે લાભ લેકે ઉઠાવી શકતા નથી અને ચર્ચામાં એજ પુસ્તકનું