________________
૪૪
[તત્ત્વતર
"
દશમના નામે નકામી થઈ ગઈ. મિ જ્ઞાતિન્દુિ-ઔદાયિક તિથિ હાય તેને નહિ છેડવાના નિયમના આ પ્રમાણે ખુલ્લા વિરાધ થયા.
(પ્રશ્ન)—ભી'તીયાં પંચાંગામાં આવા ગેટાળા થાય છે? આ તા જગલાને બદલે ભગલે પરણી આવે તેના જેવું થયું એને પ્રામાણિક માનવાં જોઇએ નહિ એમજ થયું ને ત્યારે ?
(ઉત્તર) મહાનુભાવ ! બસ હવે ભીતીયાં પચાંગા બધાં માનવાં જ નહિ.’એવું કહેવાને પણુ ઉતાવળા મા થાઓ. જે તિથિની ક્ષયવૃદ્ધિ હોય, તેને બદલે પૂર્વની તિથિની ક્ષયવૃદ્ધિ લખવામાં કાંઈક સારા આશય રહેલા હશે, એટલેા એ ભીતીયાં પંચાંગાની પ્રથાને તમારે જરા ન્યાય પણ આપવેા જોઇએ.
પૂર્વતિથિની ક્ષયવૃદ્ધિ લખવાના આશય.
(પ્રશ્ન)–એમ ? પૂર્વતિથિની ક્ષયવૃદ્ધિ લખવામાં શુ સારે। આશય હશે ?
(ઉત્તર)-જો પર્વતિથિના ક્ષય જણાવે તા અજ્ઞાન લેાક એમ સમજે કે આજે તા તિથિ છે નહિ, ત્યારે ધાવા કરવામાં શું વાંધે? આવું સમજીને તિથિને દિવસે જે આરંભે ન સેવાતા હાય તે પણુ સેવવા માંડે. વળી પતિથિ એ જણાવે તા નિવિવેકી લેાક પહેલી તિથિએ આરંભ સેવતા સેવતા એવા નિહંસ પણ ખની જાય કે-પહેલી તિથિએ કરાય છે ને, તેા ખીજી તિથિએ કેમ ન કરાય !' યાવત