________________
૪૫
ગાથા ૫ મી] તેઓ તિથિને દિવસે પણ છેવા કરવાદિકના આર બેધડક કરવા મંડી પડે.
(પ્રશ્ન)–આ તે તમે આમ વાઘ અને આમ નદી બતાવી કરવું શું ?
પ્રમાણુ-અપ્રમાણ શું માનવું ? (ઉત્તર)-કરવું એજ કે-ભીતીયાં પંચાંગમાં જ્યાં શાસ્ત્રીય વસ્તુને બાધ આવતો હોય ત્યાં તેના ઉપર જ આધાર રાખીને આંધળા થવું નહિ. એ એક આશયપૂર્વકની પ્રથા છે, એટલું સમજીને મૂળ શાસ્ત્રીય વસ્તુને અન્યાય કરે નહિ. સાથે આવેલી એક કરતાં વધુ કલ્યાણકાદિ પર્વતિથિઓના ક્ષયવૃદ્ધિ પ્રસંગે, તે ક્ષયવૃદ્ધિઓને જેમની તેમ રાખવા જેટલે સુધારે તે એ ભીંતીયાં પંચાંગોની પ્રથા માગે જ છે. હાલના ભીંતીયાં પંચાગેએ તે વ્યાજને લાભ કરવા જતાં મુડીને સદંતર નાશ કરવા માંડે છે. વ્યાજના લેભમાં મૂળ મુડી ન ચાલી જાય તે દરેક શાસ્ત્રાનુસારીએ જોવાની ફરજ છે. તેથી જ તેવા કેઈ પણ અસલી સુધારાપૂર્વક નીકળેલાં ભીતીયાં પંચાંગે, જો તેમાં આરાધવાની તિથિએ ઉલટસુલટ થયેલી નહિ હશે, તે તેને પ્રામાણિક માનવામાં હરક્ત નથી. મુખ્ય વસ્તુ આપણે ત્યાં ભગવદુભાષિત શાસ્ત્રસિદ્ધાંત છે. તેને વિરોધ કરતા મોટા મોટા સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથ હોય તે તે આપણે માટે અપ્રામાણિક છે, અને તેને અનુસારી હોય તે ગુજરાતી ભાષાની એક કડી પણ આપણે માટે પ્રામાણિક છે. કેઈની મરજી એમ થાય કે મારા મતને એક ગુજરાતી ચોપડીમાંથી ટેકે મળે છે તે