________________
ગાથા ૫મી ]
૪૩
તમે અગીયારસને બદલે દશમના ક્ષય કરી નાખવાના. દેશમનું ક્લ્યાણક આરાધનાર તમને પૂછવા આવે કે–સાહેબ મારે દશમ કયારે કરવી ?” તમે તુરત જ દશમના ક્ષય માનીને ‘ક્ષયે પૂર્વા’ ના અમલ કરી દેવાના. પછી કહી દેવાના કેજા, નામ દશમ ભેગાં છે, તે દિવસે કલ્યાણક આરાધજે.' આ બીનગુન્હેગારને સજા કરવા જેવુ' થયું. ક્ષય તા અગીયારસના હવે, દશમનેા તા છે નહિ, છતાં કાયદાની કલમ તમે તેને લગાડી દીધી. શું આ પૂધર મહાપુરૂષના વચનની આશાતના નહિ ? તેઓ જેના ક્ષય હાય તેને જ કલમ લાગુ પાડવાનું ફરમાવે છે. તમે બીજે કયાં ગયા ? આનુ ંજ નામ વિરોધ.
(પ્રશ્ન)-તમે તે આ બહુ સરસ સમજાયું. વૃદ્ધિમાં પણ સમજાવેા. શે વિરોધ આવે છે?
(ઉત્તર)–એજ પ્રમાણે એમ માનો કે માગશર વદ ૧૧ ની વૃદ્ધિ થયેલી છે. ભીતીયાં પંચાંગમાં એ અગીયારસને બદલે એ દશમ લખવામાં આવશે. દેખીતુ' છે કે- વૃદ્ધો હાર્યા તથોત્તરા’–‘વૃદ્ધિમાં ઉત્તરતિથિ કરવી,' એ નિયમાનુસાર બીજી દશમે જન્મકલ્યાણક કરાશે. હવે વિચારે કે-આ કેવા ભયકર ગોટાળા થયા. વૃદ્રા-કુત્તા ફક્ત અગીયારસનાજ કેસને લાગુ પાડવાની હતી, તે દશમ કે જેની વૃદ્ધિ નથી તેને પણ લાગુ પડી ગઈ. પહેલી અગીયારસ કે જે આરાધના અને શુભ કાર્યો માટે વર્જ્ય છે, તે ખીજી દશમના નામે આરાધ્ય થઈ ગઈ, દશમ કે જે વાસ્તવિક ઉદયતિથિ હતી, તે જન્મક્લ્યાણક તરીકેની આરાધના માટે હક્કદાર છતાં પહેલી