________________
ગાથા ૪ થી]
૨૩ ગ્રંથકાર અને સમાધાન આપે છે કે-“ તારું કહેવું ઠીક છે. પરંતુ પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં તેરસને “ચૌદશ” એવું નામ આપેલું હોવાથી ત્યાં “તેરસ” એવા નામને પણ અસંભવ છે ” કહ્યું છે કે
૨ સંવછરી, માસી, ૫ખી અને આધીનાદિ આષ્ટાહિક તિથિઓમાં જેમાં સૂર્યોદય થયો હોય તે તિથિઓને પ્રમાણ કહી છે.
२८-"संवच्छर चाउमासे पक्खे अट्टाहिआसु य तिहिसु । ता उ पमाणं भणिया जाओ सूरो उदयमेइ ॥१॥ अह जइ कहवि न लभंति ताओ सूरूग्गमेणं जुत्ताओ। ता अवरविद्ध अवरा वि हुज्ज न हु पुव तविद्धा ॥२॥
નેંધ -તત્ત્વતરંગિણી ટીકામાં આ બે પ્રાચીન ગાથાઓની સાક્ષી આપી છે. આ બે ગાથાઓ પછી મુક્તિ પ્રતમાં પાછો જે પાઠ નથી તે અમારી પાસેની હસ્તલિખિત પ્રતમાંથી અહીં ઉતારીએ છીએઃ
__“ अत्र प्रथमगाथायाः सुगमत्वेन द्वितीयगाथार्थो यथाअथ यदि कथमपि 'ता:'-पूर्वोक्ताः सूर्योद्गमेनयुक्ताः'-अवाप्त सूर्योदया इति यावत् , न लभ्यन्ते 'ता'-तर्हि 'अवविद्ध'त्ति अपरविद्धा क्षीणतिथिभिर्विद्धा-अर्थात्प्राचीनास्तिथयः 'अपरा अपि'-क्षीणतिथिसंज्ञिका अपि, प्राकृतत्वाबद्भर्थे एकवचनं, દુન્ન” ત્તિ-ગુદા તિવમાઠું ‘ર દુત્તિ-દુ વાર્થ च्यवहितः संबध्यते, तद्विद्धाः सत्यो न पूर्वा एव-पूर्वातिथिनाम्न्य एव भवेयुः किन्तु उत्तरसंक्षिका अपीति भावः।"
આમાં ગ્રંથકાર મહારાજે “અહીં પ્રથમ માથા સુગમ હોવાથી બીજી ગાથાનો અર્થ આ પ્રમાણે લખીએ છીએ.” એમ જણાવીને બીજી ગાથાની સંપૂર્ણ ટીકા લખી છે, જેનો ભાવાર્થ અમે ઉપર આપેલો છે. સુજ્ઞ વાંચકોને લાગશે કે–પ્રસ્તુત ગ્રંથમાં શ્રીમાન સંશોધકે આવા પાઠો અથવા પાઠાન્તરે કેમ છોડી દીધા હશે ?' પર તુ તેમાં અમારો ઈલાજ નથી. ફુલ્લક ફેરફાર છોડી દેવા છતાં