________________
ગાથા ૪ થી ]
૨૧
એવડી લખાય છે, તથાપિ તે શાસ્ત્રીય ધારણ નિહ હાવાથી તેના જ ઉપર કેવળ આધાર કે આગ્રહ રાખવા ખાટા છે. શાસ્રીય વસ્તુ ઉપર બતાવી તે મુજબ છે. અને હજી પણ આગળ ખતાવાશે તેના ઉપર ધ્યાન રાખી કાર્ય કરવું હિતાવહુ છે, ભીતીયાં પંચાંગાની ભ્રમેાત્પાદકતા શી રીતે છે, તે અમાએ આગળ ગાથા ૫ ની ટીકામાં મેધક પ્રશ્નાત્તરી’ માં બતાવ્યું છે.
"
પૂ. પા. ઉમાસ્વાતિ મહારાજનું વચન પણ શું સાબીત કરેછે? ઉપર મુજબ પતિથિઓની પણ ક્ષયવૃદ્ધિ હોવાથી મૂલ ગાથાના પૂર્વાર્ધમાં ‘તિથિ પડી હોય તે પૂર્વની જ તિથિ ગ્રહણ કરવી અને વધી હાય ! ‘ ઉત્તર ' ની એટલે ખીજાજ સૂર્યોદયની તિથિ ગ્રહણ કરવી’–એવી વિધિ ફરમાવવામાં આવી છે. કહ્યું પણ છે કે ક્ષયમાં પૂતિથિ ગ્રહણ કરવી અને વૃદ્ધિમાં ઉત્તરતિથિ ગ્રહણ કરવી. શ્રી વીરપ્રભુનું નિર્વાણ કલ્યાણક લેાને અનુસારે જાણવું. અર્થાત્–ાક કરે તે દિવાળી.’’
લગભગ સત્તરસે વર્ષથી ચાલ્યા આવતા પૂર્વધર મહારાજ શ્રી ઉમાસ્વાતિજીના આ પ્રઘાષ છે. એનાથી પણ એ સાબીત થાય છે કે
(૧) જૈન મત પ્રમાણે પણ પતિથિને ક્ષયે આવે છે અને વૃદ્ધિ ચે આવે છે.
૨૭-૩માĪાતિવચઃપ્રઘોષશ્ર્ચય સૂયતે ક્ષયે પૂર્વા તિથિઃ कार्या, वृद्धी कार्या तथोत्तरा । श्रीवीरज्ञाननिर्वाणं कार्य મેનુનૈદ ’’॥
(શ્રીશ્રાદ્ધવિધિ-મુ-પૃ. ૨, એ પ્રમાણે ધર્મસંપ્રદ્દામિાંપણ) "यदुक्तं- 'क्षये पूर्वा तिथिर्ब्राह्या वृद्धौ ग्राह्या तथोत्तरा । श्रीमद्वीरस्य निर्वाणं ज्ञेयं लोकानुसारतः ॥ १ ॥ " (पृ. ३)