________________
[તત્ત્વતરં
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA
કે *
*
*
ગણિતવાળે પ્રાચીન મત સંમત હોવાથી તિથિઆરાધન માટે સ્થલ ગણત્રીવાળું જોધપુરી પંચાંગ માનવાને હાલ સંપ્રદાય ચાલે છે. શ્રી આરંભસિદ્ધિની ટીકામાં “સ્થલ પ્રમાણ ઘણું જતિષ જાણનારાઓને સંમત છે, માટે અમે પણ તેને આદર કર્યો છે,” એ પાઠ હોવાથી સ્થલ ગણિત પ્રત્યે આદર સ્પષ્ટ થાય છે. આથી આજે સુક્ષ્મ ગણિતના ધોરણે રચાએલા પંચાંગને જૈન પંચાંગના નામે માન્ય કરાવવાના જે કઈ તરફથી પ્રયાસ થાય છે તે પ્રામાણિક માની શકાય તેવા નથી.
ભીંતીયાં પંચાગથી કઈ વખત ભ્રમમાં ન પડે.
છેડા વખતથી માત્ર તિથિ, વાર અને પંચકાદિ દર્શાવનારાં ભીંતીયાં પંચાંગ કાઢવામાં આવે છે. તે લેકેને પર્વતિથિઓ વગેરે સુગમતાથી માલુમ પડે તે હેતુથી જાય છે. યદ્યપિ તેમાં પર્વતિથિને ક્ષય હોય તે તે તિથિને ક્ષય નહિ લખતાં પૂર્વતિથિને ક્ષય લખી દેવાય છે, અને પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે તેને બેવડી નહિ લખતાં પૂર્વતિથિને
૨૬-“(ચંરા-૨૬-સ્ટા-કરૂ-વિહા-ક) ૨૫૨ वर्षेऽयनांशपरिमाणं सूक्ष्मेक्षिकयाऽऽयाति,परं प्रत्यब्दमेकैव कला किश्चिदधिका वर्धते इति स्थूलमानमेव बहुज्योतिर्विदां सम्मतं, ततोऽस्माभिरपि तदेवात्रादृतं, तथा च १५१२ वर्षे १५ अंशाः ३४ कलाश्चायान्ति"
(શ્રી રામસિદ્ધિ, વિમલ, નાથા ૭ ટat) નેધ–આમાં ટીકાકાર મહારાજે પોતાના સમયના અયનાંશ પ્રમાણે પ્રથમ સૂક્ષ્મ ગણિતથી કાઢેલા છે, પણ વિદ્વાનોને સ્થૂલ ગણિતથી આવતું પ્રમાણ સંમત હોવાથી તે છેડી દીધા છે.