________________
*
*
*
* * * * * * *
*
* * * ૦ ૧ .૧૧૧૧૧૧૧૧૧૧૧૧ ^^^^^^^^.
ગાથા ૪ થી 3 ચંદ્રમાસથી છ ક્ષીણતિથિઓ આવે છે અને સૂર્યાસથી છ વૃદ્ધતિથિઓ આવે છે.” બીજાદિને ક્ષય કિવા બીજાદિની વૃદ્ધિ બોલાય કે નહિ?
આ ઉપરથી જૈન પંચાગે કે જે ઘણા કાળથી અવિ. હેર થયેલાં છે તેમાં પણ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ આવતી હતી તે સિદ્ધ થાય છે. જ્યારે બીજપ્રમુખ તિથિઓની ક્ષયવૃદ્ધિ આવવી અનિવાર્ય જ છે ત્યારે “આજે બીજ આદિને ક્ષય છે અથવા બીજ આદિ બે છે એવું આપણાથી શા માટે ન બોલી શકાય ? બોલી શકાય જ. જે વસ્તુ જેવી હોય તેને તેવી કહેવી તે તે સમ્યદ્રષ્ટિને ખાસ ધર્મ છે. પંચગેમાં પણ જે તિથિની વૃદ્ધિ આવી હોય તે જ તિથિને ક્ષય અથવા વૃદ્ધિ લખાય છે.
પંચાંગની માન્યતા. પંચાંગ એ તિથિવાર જવાનું મુખ્ય સાધન છે. જેમાં તિથિ, વાર, નક્ષત્ર, ગ તથા કરણ આદિ મેળવેલાં હોય તે પંચાગ કહેવાય છે. જૈન પંચાગે ઘણા કાળથી વિચ્છેદ પામેલાં છે તેથી જ લૌકીક પંચાંગને અનુસરવાને શાસ્ત્રમાં ઉલ્લેખ મળે છે. તેમાં પણ ઘણા તિષિઓને સ્કૂલ
૨૪- “તપિ સૈદિgવાનુણા...ષિના તુ સાપુના હજુ ન જ્ઞા”િ અર્થાત- તે જૈન ટીપણું હાલમાં સમ્ય પ્રકારે જાણવામાં આવતું નથી. જુઓ શ્રીeyવધિ. ૬. ૨૭રૂ . ધા. પ્રકાશિત આવૃત્તિ. એ પ્રમાણે વારિરાત્રિમાં પણ પાઠ છે.
૨૫ જૂઓ આગળ આજ પ્રન્થની ગાથા ૪૬ ની કીકામાં.