________________
[
વતર
સંવત્સરિ આદિની પ્રધાનતા. અત્રે “પ્રમુખ' શબ્દથી બીજી પણ ત્રણ માસીની અને એક સંવત્સરી પર્વની અઠ્ઠાઇઓ આરાધવાનું સૂચન કરેલું છે. આ તમામમાં શ્રી વાર્ષિક પર્વ સર્વોત્તમ છે. શ્રી ચાતુર્માસિક અને પાક્ષિક પર્વો પણ મટાં પર્વો છે. તે શ્રી શાસ્ત્રકારોએ શ્રી સંવત્સરિ–ચાતુર્માસી–આદિ પર્વોમાં આળસ છેઠીને પિતાના સઘળા આદરથી જિનપૂજા-તપ-બ્રહ્મચર્ય આદિ ધર્મકિયામાં લાગી જવું” એ ઉપદેશ આપીને સ્પષ્ટ કહ્યું છે.
કલ્યાણકતિથિએ પણ પર્વતિથિરૂપ છે.
ઉપર મુજબ આપણે પર્વતિથિઓને વિચાર કર્યો એ ઉપરથી “શ્રી અરિહન્ત ભગવાનની કલ્યાણકતિથિઓ પર્વરૂપે નહિ ગણાતી હાય” એવી કોઈને રખે શંકા થાય, કેમકે શ્રી શ્રાદ્ધવિધિ આદિ ગ્રન્થમાં કલ્યાણકતિથિએ પણ પર્વતિથિરૂપે આરાધ્ય છે એમ જણાવેલું છે.
મૂલ ગાથામાં ગ્રન્થકારે અષ્ટમી, ચતુદશી આદિ પર્વોની નેંધ લીધી છે. તે મજકુર દિવસમાં કરવા માટે જણાવેલ ઉપવાસાદિ કરણ જે ન કરે તેને પ્રાયશ્ચિત જણાવવા માટે
१३ “संवच्छरचाउम्मासिएमु अट्ठाहिआसु अतिहीसु । સવારે સ્ટાફ નિપાવરફૂગાવગુણુ ” (તિ શ્રી ચાविधि उद्धृत-मुद्रित पत्र १५२)
__ १४ अर्हतां जन्मादिपञ्चकल्याणकदिना अपि पर्वतिथित्वेन વિચા”—(શ્રી શાવિધિ-મુતિ પત્ર રર )