________________
ગાથા ૨ જી]
આરાધના માટે છે, આઠમ આઠ પ્રકારના કર્મને ક્ષય કરવા માટે છે, અગિયારસ અગિયાર અંગે સાધવા માટે છે અને ચતુર્દશી ચૌદપૂર્વોની આરાધના માટે છે. આ રીતે આપણે ત્યાં પવી એ સહેતુક છે, અને તેથી જ તે સવિશેષ આરાધ્ય છે. ' ''આગમમાં પણ પતિથિઓ આરાધવા માટે ખાસે. ભાર મુકવામાં આવ્યું છે, કેમકે તે દિવસોમાં પ્રાય: કરીને જીવને પરભવના આયુષ્યને બંધ પડે છે. જે તે ધર્માનુઠાનમાં લીન હોય તે શુભગતિનું આયુષ્ય ઉપાર્જન કરી શકે છે, અને એથી જ બીજ પ્રમુખ તિથિએ કરેલું ધર્માનુપઠાન ઘણું ફલદાયી છે. આ પ્રમાણે પણ શ્રી શ્રાદ્ધવિધિ આદિશામાં સ્પષ્ટ જણાવેલું છે. પર્વને આવો મહિમા હોવાથી એ દિવસેમાં પૌષધ-તપ-બ્રહ્મચર્ય–આરંભત્યાગ આદિ ધર્મકૃત્ય ધમાંથિ મનુષ્યોએ વિશેષ કરીને કરવાં જોઈએ. તેમાં પણ આશ્વિન ચિત્રની અષ્ટાલિક પ્રમુખ તિથિઓમાં વધારે ધર્મના ઉદ્યમવાળા બનવું જોઈએ.
११ “ आगमेऽपि पर्वतिथिपालनस्य शुभायुबन्धहेतुत्वा. दिना महाफलत्वं प्रतिपादितं, यतः-" भयवं! बीयपमुहासु पंचसु तिहिसु विहिरं धम्माणुठ्ठाणं किं फलं होइ ? गोयमा ! बहुफलं होइ, जम्हा एआसु तिहीसु जीवो परभवाउअं समजिणइ, तम्हा तवोवहाणाइ धम्माणुट्ठाणं कायव्वं, जम्हा सुहाउअं समजिणइ"। इति (श्री धर्मसंग्रह मुद्रित पत्र २३९, શાશ્ર્વવિધ રોગોzવારા પત્ર ૨૫૩/૨).
१२ “पब्वेसु पोसहाई बंभ-अणारंभ-तवविसेसाई । માણોત્તત્તમકૃત્રિપમુદ્દે યુ વિલેજે . ૨૨.” (શ્રાવિધિ તૃતીયારા, પત્ર ૨)