________________
ગાથા ૧૯ મી ]
૧૬૫
સાંવત્સરી માનવામાં જેમ તમારે પચાસને બદલે આગણુપચાસ દિવસે થતા હતા અને આગળ સીત્તેરને બદલે ઈકૈાતેર દિવસે થતા હતા તથા સંવત્સરીની તિથિ ઉડી જતી હતી, તેમ પાંચમની વૃદ્ધિએ પહેલી પાંચમે સંવત્સરો કરવામાં પણ તમારે પચાસને બદલે એકાવન દિવસે થશે અને આગળ સીત્તેરને બદલે અગણાતેર દિવસે થશે; કેમકેચેાથની તિથિ જે પચાસમા દિવસ આવતી હતી, તેને લંઘીને તમે પાંચમતિથિ લીધી, તે એકાવનમા દિવસ છે. અહીં એક દિવસ વધવાથી આગળ એક દિવસ એછે થશે. પાંચમ તા ગણાઈ ગઈ છે, એટલે છથી ગણતાં કાર્તિક ચામા સીના દિવસ અગણેતેરમે આવ્યા, અને ચાથની તિથિ તે અહીં પણ ચૂકયા. અમે તે ખરાખર તિથિ અંગીકાર કરતા હેાવાથી, જેમ પાંચમના ક્ષયમાં પણ પચાસ અને સીત્તેર દિવસે મળી રહ્યા હતા તેમ અહી પણ પચાસ અને સીત્તેર દિવસેા ખરાબર મળી રહે છે. અને અમારે પાંચમની વૃદ્ધિની અસર ત્રીજ કે ચેાથ ઉપર નહિ પડતી હાવાથી તિથિ પણ ખરાખર સચવાઇ રહે છે. આથી ઉદય તિથિ સ્વીકારતાં અમારે ભંગ થતા નથી, પણ નહિ સ્વીકારતાં તમારે થાય છે.
મૃષાવાદ તો.
(પ્રશ્ન)–પાંચમની વૃદ્ધિએ ચેાથની વૃદ્ધિ સ્વીકારવાથી દોષો તે ઘણા આવે છે !
(ઉત્તર)–ઢાષા ઘણા આવે છે માટે જ તે નહિ સ્વી