SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ [તત્ત્વતર૰ ગ્રહણ કરવા જણાવ્યું છે. ત્યાં તમે ત્રીજ–ચેાથ–પાંચમના અરૂમને શી રીતે ઘટાવશે ? ત્યારે સમજો કે એ પાઠની મતલખ તે એ છે કે-(૧) જ્યારે પાંચમ આખી હાય ત્યારે મૂખ્યવૃત્તિએ ત્રીજ-ચેાથ-પાંચમને ઝૂમ કરીને પાંચમને જ્ઞાનતપ અર્જુમ ભેગા લઇ લેવે! અને કદાપી ખીજ-ત્રીજચેાથના અઠ્ઠમ કરો તે પાંચમનુ એકાસણું થાય તેા કરવું, નહિ તેા ફરજ નથી. (૨) પાંચમને ક્ષય હોય ત્યારે તા ખીજ–ત્રીજ–ચોથને અઠ્ઠમ કરીને પાંચમને તપ ભેગેા જ સમાવી દેવા. (૩) પણ પાંચમની જ્યારે વૃદ્ધિ હૈાય ત્યારે ખીજ–ત્રીજ–ચેાથના અઠ્ઠમ કરવા. પહેલી પાંચમનું પારણું થઇ, બીજી પાંચમે જ્ઞાનપંચમીના તપ જૂદો કરવા. પચાસ-સીત્તેર દિવસ. (પ્રશ્ન )–સિદ્ધાંત તે પચાસ-સીત્તેર દિવસે મેળવવાના છે. ઉદયતિથિ સ્વીકારતાં તેના શું ભંગ થતે નથી ? ( ઉતર )–તમે જો દિવસેાની વાત કરીને એને સિદ્ધાંત વાદ અને બીજાને તિથિવાદનું નામ આપી જૂદા પાડવા માગતા હોય તે તે તદ્ન ગલત છે. આ વાત અમે પાછળ ગાથા ૫ ની ટીકામાં પણ જણાવી ગયા છીએ. એમ કહેા કે-સ’વચ્છરીના દિવસે પાછલી ચામાસીથી પચાસ દિવસ થવા જોઇએ. અને તે દિવસથી આગલી ચામાસી સુધી સીત્તેર દિવસે થવા જોઇએ. આ દિવસે તિથિભુંગને હિસાબે ગણવાના છે પણ વાર પ્રમાણે ગણવાના નથી, તે પણ અમે પાછળ સમજાવી ગયા છીએ. હવે પાંચમના ક્ષયે ત્રીજે
SR No.022246
Book TitleParv Tithi Prakash
Original Sutra AuthorN/A
AuthorJambuvijay Gani
PublisherShah Khubchand Panachand
Publication Year1937
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy